કાયમ માટે ભારત છોડવા જઈ રહ્યાં છે કોહલી-અનુષ્કા? જાણો કેમ શરૂ થઈ અટકળો?
ભારતીય ટીમે વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી સીધો લંડન રવાના થયો છે. આ સમાચાર બાદ અહેવાલો છે કે કોહલી તેની પત્ની અને બાળકો સાથે ભારત છોડવા જઈ રહ્યો છે.
ભારતીય ટીમની વિજય પરેડ બાદ વિરાટ કોહલી સીધો લંડન પત્ની અનુષ્કા શર્માને મળવા પહોંચ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટર કોહલી અને અનુષ્કા શર્મા દેશ છોડીને બહાર સ્થાયી થવાની યોજના બનાવી રહ્યા છે.

સમાચાર છે કે, બંને હવે કાયમ માટે લંડન શિફ્ટ થઈ ગયા છે અને ભારતમાં રહેવાની કોઈ યોજના નથી પરંતુ સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી.
કોહલી અને અનુષ્કા હવે ભારતમાં નહીં રહે કે કેમ તે અંગે કશું જ નક્કર જાહેર કરવામાં આવ્યું નથી. જો કે એ વાત સાચી છે કે બંને હાલમાં લંડનમાં છે. તેમના પુત્રનો જન્મ પણ ત્યાં થયો હતો પરંતુ ત્યાં સ્થાયી થવાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા નથી આપી.
દાવા કરવામાં આવી રહ્યા છે કે કોહલીએ લંડનમાં પોતાનું ઘર પણ ખરીદ્યું છે. ભારતમાં તેની ઘણી મિલકત છે. અનુષ્કા શર્મા તેના પુત્ર અકાયના જન્મ પહેલા જ લંડન જતી રહી હતી. પુત્રના જન્મ સમયે કોહલીએ ટીમમાંથી બ્રેક લીધો હતો અને લંડન ગયો હતો. બંનેએ ત્યાં રહેવાની યોજના બનાવી છે કે ઘર ખરીદ્યું છે તે અંગે સત્ય બહાર આવ્યું નથી.
T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ કોહલીએ અનુષ્કા શર્માને ફોન કર્યો હતો. બંનેએ વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. અનુષ્કા શર્મા ત્યાં નહોતી ગઈ કારણ કે તેનો પુત્ર હજુ નાનો છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
