T20 World Cup 2022: સેમિફાઇનલમાં ચાર ટીમ ફિક્સ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ
ન્યુઝિલેન્ડ-ઇંગ્લેન્ડ અને ભારત-પાકિસ્તાનની ટીમ આ વર્ષે વર્લ્ડ કપમાં આ ચાર ટીમો સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકી છે. આ ચારેય ટીમોમાથી કઇ ટીમ વર્લ્ડકપની ટ્રોફી પોતાને નામે કરે છે તે તો સમય જ કહેશે. પરંતુ અત્યારે તમને જણાવી દઇ
ન્યુઝિલેન્ડ-ઇંગ્લેન્ડ અને ભારત-પાકિસ્તાનની ટીમ આ વર્ષે વર્લ્ડ કપમાં આ ચાર ટીમો સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકી છે. આ ચારેય ટીમોમાથી કઇ ટીમ વર્લ્ડકપની ટ્રોફી પોતાને નામે કરે છે તે તો સમય જ કહેશે. પરંતુ અત્યારે તમને જણાવી દઇએ કે ક્યારે અને ક્યાં તેમની વચ્ચે મુકાબલો થશે. આ મુકાબલાને તમે આસાનીથી લાઇવ મોબાઇલ કે ટીવી ર જોઇ શકો છો.

રોમાંચક રહ્યો રવિવાર, દક્ષિણ આફ્રિકા ઉલટફેરનો શિકાર બન્યો
ટ્રિપલ હેડર રિવારને દક્ષિણ આફ્રિકાની આશ્ચર્યજનક હાર સાથે શરુ થયો હતો. નીધરલેન્ડે આફ્રિકાને હરાવીને પાકિસ્તાન અને બાગ્લાદેશ માટે સેમિફાઇનલના દરવાજા ખોલી નાખ્યા હતા. જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમિફાનલમાં જગ્યા બનાવી લીધી છે. ન્યુઝિલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમ પહેલા જ સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. તો ઝિમ્બાબ્વેને હરાવીને ભારતે પણ ગૃપમાં ટોપર પોતાની સફર પુરી કરી છે.

ન્યઝિલેન્ડ-પાકિસ્તાન વચ્ચે પહેલી સેમિફાઇનલ
બાંગ્લાદેશ પર પાકિસ્તાને મેળવેલી જીત બાદ નક્કી કર્યુ કે, તે ચોથી સેમિફાઇનાલિસ્ટ હશે. પાકિસ્તાન પહેલી સેમિફઆઇલમાં ગૃપ 1 મા્ ન્યઝિલેન્ડ સામે ટકરાશે. પહેલી સેમિફાઇનલ ન્યુઝિલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 9 નવેમ્બરના રોજ એસસીજીના સિડની ગ્રાઉન્ડ પર રમાશે. આ મુકાબલાનું લાઇવ ટેલિકાસ્ટ તમે ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકો છો. તેનું લાઇવ સ્ટ્રીમિંગ ડિજ્ની હોટસ્ટાર પર જોઇ શકાય છે.

ભારત અને ઇંગ્લેન્ડ ટકરાશે
બીજી સેમિપાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 10 નવેમ્બરના રોજ એડિલેડના ઓવલ મેદાનમાં રમાશે. ભારતીય ટીમે પોતાના પહેલા મુકાબલામાં પાકિસ્તાનને હરાવ્યું હતુ. ત્યાર બાદ નીદરલેન્ડ સામે ટીમને જીત મળી હતી. દક્ષિણ આફ્રિકા સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યાર બાદ બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેને હરાવીને ભારતની ટીમ જોરદાર રીતે પરત ફરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મચનું લઇવ ટેલિકાસ્ટ ભારતમાં તમે સ્ટાર્સ સ્પોર્ટ્સ પર અને મોબિલમાં હોટ સ્ટાર્સ પર જોઇ શકો છો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
