IPL 2023 Today Match: આઇપીએલમાં ાજે કોની મેચ છે- RR vs RCB અને RCS vs KKR
ઇંડિયાન પ્રીમિયર લીગ 2023 માં આજ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમના મુકાબલા સાથે સાથે ચેન્નઇ સુપર કિંગ્સ અે કોલકાતા નાઇટ રાઇડર્સનો પણ મેચ છે.

રાજસ્થાન રોયલ્સ પોતાના ઘરેલુ મેદદાન જયપુરમાં સવાઇ માનસિક સ્ટેડિયમમાં મેચ રમાશે. અને તેમનો ટાર્ગેટ ફર ટોપ 4 માં જગ્યા બનાવા પર હશે. આ ટીમ અત્યારે ટેબલમાં 12 મેચમાં છ હાર અને છ જીત સાથે 10 અંક લઇને સાતમા સ્થાન પર છે.
બીજા મુકાબલામાં ચેન્નઇ સુપર કિગ્સ હોમ ગ્રાઉન્ડ એણએ ચિદમ્બરમ સ્ટેડિયમ રમાશે. જ્યાં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે મહત્વની છે. સીએસકેની ટીમ 12 મેચમાં સાત જીત સાથે કુલ 15 પોઇન્ટ અંક લઇ ચૂકી છે. તાલીકા નંબર પર બીજા નબર વિરાજમાન છે.
આઇપીએલ 2023 માં પહેલો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને રોયલ્સ ચૈલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે 60 મો મુકાબલો 3:30 વાગે રમાશે.
આઇપીએલમાં 16 મો મુકાબલો 61 મો મુકાબલો ચેન્નઇ કિગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સવચ્ચે એમ એ સ્ટેડીયમ 7:30 વાગે રમાશે .
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
