KKR vs RR : રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધીની બે સૌથી સફળ ટીમો છે. રાજસ્થાન રોયલ્સ અને કેકેઆર વચ્ચે પહેલા સ્થાન માટે ટક્કર ચાલી રહી છે.

આ સિઝનમાં બંને ટીમોએ પ્રભાવિત કર્યા છે. આજના મુકાબલામા KKRને કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં હોમ ગ્રાઉન્ડનો લાભ મળશે. રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં પાંચ મેચ જીતીને ટોચ પર છે. બીજી તરફ KKR ચાર મેચ જીત્યું છે અને બીજા સ્થાને છે.
ઈડન ગાર્ડનમાં રનનો વરસાદ જોવા મળી શકે છે. બેટ્સમેનો માટે વિકેટ સારી છે. બોલરો માટે કંઈ ખાસ મદદ નહીં મળે. પ્રથમ બેટિંગ કરવી અને મોટો સ્કોર બનાવવો એ હારથી બચવા માટેનો એક મહત્વપૂર્ણ રસ્તો હશે.
ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણ KKR ટીમ માટે ઓપનિંગ કરે છે. જો આ બેમાંથી કોઈ એક ક્રિઝ પર ટકી રહે તો કેકેઆરના બાકીના બેટ્સમેન રન બનાવવાનો રસ્તો શોધી લે છે. આ પછી આન્દ્રે રસેલ અને રિંકુ સિંહ જેવા ખેલાડીઓ રનનો વરસાદ કરી શકે છે.
રાજસ્થાન રોયલ્સ માટે પ્રભાવશાળી પ્રદર્શન કરનાર ખેલાડી રિયાન પરાગ છે. તેણે ઘણી વખત રાજસ્થાનને જીતવામાં મદદ કરી છે. KKR સામેની મેચમાં પરાગ પર ચોક્કસપણે નજર રહેશે. તેનું બેટ બોલવુ રોયલ્સ માટે જરૂરી છે.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
