KKR vs RR: કોલકાતાની 37 રને ભવ્ય જીત, રાજસ્થાનની પ્રથમ હાર
આજે આઇપીએલ ની 13મી સિઝનની 12 મેચ રમાઇ રહી છે. આ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાઇ રહી છે. રાજસ્થાને ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવ
આજે આઇપીએલ ની 13મી સિઝનની 12 મેચ રમાઇ રહી છે. આ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાઇ રહી છે. રાજસ્થાને ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 174 રન બનાવ્યા હતા.

કેકેઆરની ટીમે રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કેકેઆરની ટીમે રાજસ્થાન સામે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રનનો પીછો કરતાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 137 રન જ બનાવી શકી હતી.
આ પણ વાંચો: KKR vs RR: કોલકાતાએ પ્રથમ બેટીંગ કરી રાજસ્થાનને આપ્યું 175 રનનું લક્ષ્ય
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
