IPL 2025 Schedule : IPL નું શિડ્યુલ જારી, જાણો કોની વચ્ચે રમાશે પહેલો મુકાબલો?
IPL 2025 Schedule : IPL 2025 નું શેડ્યૂલ જારી કરી દેવાયુ છે. આઈપીએલ 2025 22 માર્ચથી 25 મે વચ્ચે રમાશે. 2 મહિનાથી વધુ સમય સુધી ચાલનારી ટુનાર્મેન્ટની ફાઇનલ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે.
પહેલો મુકાબલો 22 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં KKR અને RCB વચ્ચે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલો મેચ રમવાનો મોકો મળશે. ફાઇનલ મુકાબલો પણ આ જ મેદાન પર યોજાશે.

IPL 2025 ના મેચો કુલ 13 શહેરોમાં રમાશે. 10 ટીમોના હોમ ગ્રાઉન્ડ સિવાય 3 અન્ય મેદાનો પસંદ કરવામાં આવ્યા છે. રાજસ્થાન રોયલ્સનું બીજુ વેન્યુ ગુવાહાટી છે, પંજાબ કિંગ્સનું ધર્મશાળા અને દિલ્હી કેપિટલ્સનું બીજુ વેન્યુ વિશાખાપટ્ટનમ રહેશે.
ક્વાલિફાયર મેચોની વાત કરીએ તો પ્રથમ ક્વાલિફાયર અને એલિમિનેટર મુકાબલા હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બીજો ક્વાલિફાયર પણ ઈડન ગાર્ડન્સમાં યોજાશે. આ મેચો 20 અને 21 મેના રોજ રમાશે.
Mark your calendars, folks! 🥳🗓#TATAIPL 2025 kicks off on March 2️⃣2️⃣ with a clash between @KKRiders and @RCBTweets 🤜🤛
— IndianPremierLeague (@IPL) February 16, 2025
When is your favourite team's first match? 🤔 pic.twitter.com/f2tf3YcSyY
મુંબઈ ઈન્ડિયન્સ (MI) પોતાનો પહેલો મુકાબલો 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ચેન્નાઈમાં રમશે. આ બંને ટીમો વચ્ચે બીજો મુકાબલો 20 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. IPL 2025 સીઝનની પહેલી ડબલ હેડર પણ 23 માર્ચે જ થશે. આમાં હૈદરાબાદમાં SRH અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો યોજાશે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
