IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
IPL 2025 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રાત્રે 7:30 વાગ્યે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આમને સામને ટકરાશે. બંને ટીમો માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંનેએ પોતાની પ્રથમ મેચ ગુમાવી છે અને જીત સાથે પુનરાગમન કરવાના ઈરાદાથી ઉતરશે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પિચ અને મેચ પરિપ્રેક્ષ્યને જોતા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

મુંબઇ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર અમદાવાદમાં રમવા માટે મેદાનમાં ઉતરશે. IPL 2024 દરમિયાન હાર્દિકે ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરી હતી, જે ચાહકોમાં ભારે નિરાશા અને નારાજગીનું કારણ બન્યું હતું.
ગયા વર્ષે અમદાવાદમાં તેને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે બે ICC ટ્રોફી જીત્યા બાદ તે હીરો બની ગયો છે.
More From
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
