IPL 224 :એકમાત્ર ખેલાડી જે બેટિંગ, બોલિંગ અને વિકેટ કીપિંગ ત્રણે વસ્તુઓ પર હાથ અજમાવી ચુક્યો છે
આઈપીએલ 17 માં રનનો વરસાદ જોવા મળી રહ્યો છે. ખેલાડીઓ છક્કા-ચોક્કાના વરસાદ સાથે ઘણા રેકોર્ડ તોડી રહ્યા છે. આજે આપણે આવા જ એક રેકોર્ડ વિશે વાત કરવાના છીએ.
આઈપીએલમાં મોટા મોટા રેકોર્ડ તૂટી રહ્યા છે પરંતુ કોઈ ખેલાડીને જાણો છો કે જેણે આ ટૂર્નામેન્ટમાં બેટિંગ અને બોલિંગ અને વિકેટકીપિંગ પણ કર્યું હોય?

તમને જાણીને નવાઈ લાગશે કે આ યાદીમાં ભારતીય ક્રિકેટર કેદાર જાધવનું નામ છે. IPLના ઈતિહાસમાં કેદાર જાધવ એવો ક્રિકેટર રહ્યો છે જેણે બેટિંગ અને બોલિંગ સિવાય વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળી છે.
દિલ્હી કેપિટલ્સ ઉપરાંત કેદાર જાધવે IPLમાં કોચી ટસ્કર્સ કેરળ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આ ખેલાડીએ IPLની 95 મેચ રમી છે, જેમાં તેણે બેટિંગ અને બોલિંગ સિવાય વિકેટકીપિંગમાં પણ પોતાની પ્રતિભા દેખાડી છે. IPLમાં બેટ્સમેન તરીકે કેદાર જાધવના 123.14ના સ્ટ્રાઈક રેટ અને 22.37ની એવરેજથી 1208 રન છે.
બોલિંગ સિવાય IPLમાં કેદાર જાધવે વિકેટકીપર તરીકે 16 કેચ પકડ્યા છે, જ્યારે 7 બેટ્સમેનોને સ્ટમ્પ કર્યા છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, કેદાર જાદવે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહીને ઘણા ઈન્ટરનેશનલ મેચ પણ રમ્યા છે. તેને 73 વન ડે મેચોમાં 1300 થી વધારે રન પણ બનાવ્યા છે.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
