IPL 2024 : આ છે આઈપીએલમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટન, સૌથી સફળ કેપ્ટનનું નામ સૌથી ઉપર
આઈપીએલ 2024 ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલની આ સિઝનમાં ઘણા રેકોર્ડ બની અને તુટી રહ્યાં છે. આજે આપણે આવા જ એક રેકોર્ડ વિશે વાત કરવાના છીએ.
આમ તો મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી આઈપીએલ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. જો તે તેમના નામે સૌથી વધુ મેચ હારવાનો પણ રેકોર્ડ છે.

એમએસ ધોની
IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની ટોચ પર છે. અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોની IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 91 મેચ હારી ચૂક્યો છે.
વિરાટ કોહલી
આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 70 મેચ હારી છે.
રોહિત શર્મા
રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે રેકોર્ડ 5 વખત આઈપીએલ ટાઈટલ જીત્યું છે પરંતુ કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સને 67 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ગૌતમ ગંભીર
આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં ગૌતમ ગંભીર ચોથા સ્થાને છે. ગૌતમ ગંભીર કેપ્ટન તરીકે 47 મેચ હાર્યો છે.
ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નર આ યાદીમાં પાંચમા નંબર પર છે. IPL મેચોમાં ડેવિડ વોર્નરને કેપ્ટન તરીકે 41 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
-
IPL 2026નો આવતીકાલથી પ્રારંભ, ચેમ્પિયન RCBનો સામનો SRH સાથે, LIVE જોવા માટે મળી ગયો જોરદાર જુગાડ! -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
