IPL 2023 SRH vs DC: મિશેલ માર્શની ઇનિંગ ગઇ એળે, હૈદરાબાદની 9 રને જીત
દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPLની 40મી મેચ રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે દિલ્હીને 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્યનો પિછો કરવામાં દિલ્હી નિષ્ફળ રહ્યું હતુ. દિલ્હીએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 188 રન બનાવ્યા હતા.

દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નર 0 રનમાં જ આઉટ થઇ ગયો હતો. જે બાદ ફિલ સોલ્ટે 35 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી જેમનો સાથ મિશેલ માર્શે આપ્યો હતો. માર્શે ખતરનાક બોલિંગ બાદ તોફાની બેટીંગ કરી 39 બોલમાં 63 રન બનાવ્યા હતા.
ઉલ્લેખનિય છેકે મિશેલ માર્શે 4 ઓવર બોલિંગ કરી હતી જેમાં 1 મેડન ઓવર પણ નાખી હતી. આ સાથે માર્શ 4 વિકેટ લેવામાં પણ સફળ રહ્યાં હતા. હૈદરાબાદની બોલિંગની વાત કરીયે તો મયંક માર્કંડેએ 2 વિકેટ તથા ભુવનેશ્વ કુમાર-એ.હુસેન-ટી.નટરાજન તથા અભિષેક શર્માએ 1-1-1-1 વિકેટ ઝડપી હતી.
આ મેચમાં દિલ્હીની હાર બાદ તેની ટુર્નામેન્ટના પ્લેઓફમાં જવાનુ સપનુ પણ રોળાતુ નજરે આવી રહ્યું છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
