RR vs CSK: ધોની અને સંજુ સેમસનના ધુરંધરો આજે ટકરાશે, જયપુર સ્ટેડિયમનો પિચ અને વેધર રિપોર્ટ
RR vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનમાં 5 ટીમોને હરાવી છે. 10 પોઈન્ટ સાથે સીએસકેની ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપર છે. રાજસ્થાન રૉયલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સને મેદાન પર પછાડે છે કે નહિ તે જોવાનુ રહેશે. જો કે, આ કાર્ય એટલુ સરળ નથી.
સંજુ સેમસનની રાજસ્થાન રૉયલ્સે આ સિઝનમાં અત્યાર સુધી 4 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજુ સ્થાન મેળવ્યુ છે. ચેન્નાઈની ટીમ આ મામલે ટેબલમાં ટોપ પર છે. ધોનીના નેતૃત્વમાં ગત સિઝનને ભૂલીને આ ટીમે આ વખતે પણ દરેક ટીમને હરાવવાનો પ્રયાસ કરીને સફળતા હાંસલ કરી છે.

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પ્રશંસકોની ઈચ્છા રાજસ્થાન રૉયલ્સની જીત જોવાની છે. જો કે, તે મેચમાં પ્રદર્શન પર પણ નિર્ભર રહેશે કે કઈ ટીમની રમત પ્રભુત્વ ધરાવે છે. બંને ટીમોમાં શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરનારી ટીમને જ આ મેચ જીતવાની તક મળશે.
RR vs CSK પિચ રિપોર્ટ
સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુરની પિચ બોલિંગ માટે મદદરૂપ થશે. બેટ્સમેન મુશ્કેલીમાં મુકાશે. બોલ પિચ પર ચોંટી જાય છે. આ મેચમાં સ્પિનરો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 160થી વધુ સ્કોર કર્યા બાદ પણ ચેઝિંગ ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
RR vs CSK હવામાન રિપોર્ટ
સંજુ સેમસન એન્ડ કંપની માટે ખુશીની વાત છે કે હવામાન સ્વચ્છ રહેશે. વરસાદની કોઈ આગાહી નથી. આવી સ્થિતિમાં આ રાહતની વાત કહી શકાય. સાંજે તાપમાનમાં ઘટાડો થવાને કારણે ગરમીનો અહેસાસ થશે નહીં. હળવા ઝાકળની અસર મેદાનમાં જોવા મળી શકે છે. બંને ટીમો વચ્ચે જોરદાર મેચ જોવા મળશે.
Calls > Text because you never know, Sanju Samson might just pick up 😂😂 pic.twitter.com/fJwGMbvmt2
— Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2023
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
