IPL 2023: કોહલીના બેટથી થયો રનોનો વરસાદ, જોરદાર સ્ટ્રાઇક રેટ સાથે બનાવ્યા 250થી વધુ રન
મોહાલીમાં પંજાબ કિંગ્સ સામે ટોસ હારીને બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર શરૂઆત કરી હતી. વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસની જોડીએ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનું કામ કર્યું છે.
વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ધમાકેદાર શરૂઆત અપાવી છે. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી કરી છે. RCB પંજાબ કિંગ્સ સામે પડકારજનક લક્ષ્ય નક્કી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ફાફ ડુપ્લેસિસે IPLની 16મી સિઝન દરમિયાન પોતાના ત્રણસો રન પૂરા કર્યા છે. પંજાબ કિંગ્સ સામે, ફાફે આઈપીએલ કારકિર્દીની 29મી અડધી સદી ફટકારવાનું કામ કર્યું. આ દરમિયાન તેણે મેદાન પર ચોગ્ગા અને છગ્ગા મારવાનું કામ કર્યું હતુ.
આ સિઝનમાં વિરાટ કોહલી બેટ સાથે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીએ પ્રથમ 6 મેચમાં 4 અડધી સદી ફટકારી છે. કોહલીએ 147ના સ્ટ્રાઈક રેટથી 250થી વધુ રન સાથે સિઝન પૂરી કરી. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 60થી વધુ રહી છે.
વિરાટ કોહલીએ IPL 2023માં પોતાની ચોથી અડધી સદી પૂરી કરી. તેણે 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે કોહલીએ IPL ઈતિહાસમાં પોતાના 600 ચોગ્ગા પણ પૂરા કરી લીધા છે. કોહલી ઉપરાંત કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
