IPL 2023 PBKS vs KKR: રિંકુ સિંહે માર્યો વિનિંગ શોટ, કોલકાતાની 5 વિકેટે જીત
IPLમાં આજે પંજાબ કિંગ્સનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રમાઇ હતી. પંજાબ કિંગ્સે ઇડન ગાર્ડનમાં ટોસ જીતીને પ્રણ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ 20 ઓવરમાં 182 રન બનાવી મેચ જીતી લીધી હતી.

જેસન રોયે 24 બોલમાં 38 રન બનાવ્યા હતા. કેપ્ટન નીતિશ રાણાએ 38 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત આંદ્રે રસેલે 23 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. પંજાબ સામેની આ મેચનો હીરો પણ રિંકુ સિંહ રહ્યો હતો. રિંકુ સિંહે 10 બોલમાં 21 રન બનાવ્યા હતા. છેલ્લા બોલે ચોગ્ગો મારી રિંકુએ મેચ જીતાડી હતી.
પંજાબના બોલરો આજે કોલકાતાને રોકવામાં નિષ્ફળ રહ્યાં હતા. રાહુલ ચાહરને 2 વિકેટ તથા હરપ્રિત બ્રાર અને નાથન એલિસને 1-1 વિકેટ મળી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં સૌથી વધુ 39 રન આપ્યા હતા.
ધવને 47 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી જેમાં 1 સિક્સ અને 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે પંજાબનો કોઇ બેટ્સમેન 30 રનના સ્કોરને પાર કરી શક્યો ન હતો. પંજાબ કિંગ્સને 20મી ઓવર ફળી ગઇ હતી.
હરપ્રિત બ્રાર અને શાહરૂખ ખાને 21 રન લીધા હતા જેમાં 2 સિક્સ અને 2 ફોરનો સમાવેશ થાય છે. વરૂણ ચક્રવર્તીએ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત હર્ષિત રાણાએ પણ 2 વિકેટ ઝ઼ડપી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
