IPL 2023 MI vs RCB: ફાફ-મેક્સવેલની ફિફ્ટી, મુંબઇને મળ્યુ 200 રનનુ લક્ષ્ય
RCB અને મુંબઈ વચ્ચે વાનખેડે મેદાન પર રમાઈ રહી છે. મેચમાં ટોસ થયો છે. મુંબઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 199 રન બનાવ્યા હતા. મુંબઇએ જીતવા 200 રન બનાવવાના રહેશે.

ઓપનિંગ કરતા વિરાટ કોહલી 1 રન બનાવી આઉટ થયો હતો. ફાફ ડુ પ્લેસિસે 41 બોલમાં 65 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે 33 બોલમાં 68 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત દિનેશ કાર્તિકે પણ 18 બોલમાં 30 રન બનાવ્યા હતા.
મુંબઇના બોલર જેસન બેહરનડોફે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મુંબઇના ફિલ્ડરોએ ઘણા કેચ છોડ્યા હતા. હવે આશા છે કે બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થશે. RCB ટીમ અને મુંબઈ પોઈન્ટ ટેબલમાં સમાન રમત બતાવી રહ્યા છે.
બંને ટીમોએ જીતથી ઓછા પર સેટલ થવું પડતું નથી. હવે જોવાનું એ રહેશે કે મુંબઈ કે આરસીબીમાં કઈ ટીમ આગળ આવે છે. બંને ટીમો માટે 2 પોઈન્ટ પોતાના નામે કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ જીતી ન શકી તો મુશ્કેલીમાં મુકાઈ જશે.
વાનખેડે મેદાનની વાત કરીએ તો અહીંની પીચ બેટ્સમેનોને વધુ મદદ કરે છે. આવી સ્થિતિમાં, આજે ફક્ત તે બોલરો જ છાંટા કરી શકશે, જેઓ તેમની બોલિંગમાં વિવિધતાનો ઉપયોગ કરશે. મુંબઈના મેદાન પર આરસીબીની રમત કેવી રહે છે તે જોવું રહ્યું.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
