IPL 2023 MI vs LSG: રોહિત શર્માએ ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય, લખનૌ કરશે પ્રથમ બેટિંગ
IPL 2023માં આજે એક મહત્વપૂર્ણ મેચ રમાઈ રહી છે. એક તરફ રોહિતનું મુંબઈ અને બીજી બાજુ પંડ્યાનું લખનૌ છે. મેચમાં ટોસ થયો છે. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો મુંબઈની ટીમ ત્રીજા નંબર પર છે. લખનૌની ટીમ ચોથા નંબર પર હાજર છે.

આજની જીત અને હાર IPL 2023માં બંને ટીમોનું ભવિષ્ય નક્કી કરશે. જો આપણે મુંબઈની વાત કરીએ તો તમને જોવા મળશે કે ટીમ સતત જીત નોંધાવી રહી છે.
લખનૌની પીચની વાત કરીએ તો તેને બેટ્સમેનો માટે સારી માનવામાં આવી રહી છે. જો કે મેચની શરૂઆતની ક્ષણોમાં ઝડપી બોલરોની મદદ મળતી જોવા મળશે. આવી સ્થિતિમાં, જે પણ ટીમ પ્રથમ બેટિંગ કરશે, તેની નજર ચોક્કસપણે મોટા સ્કોર પર રહેશે.
મુંબઈની પ્લેઈંગ 11: રોહિત શર્મા, ઈશાન કિશન, કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વાધેરા, ટિમ ડેવિડ, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, ક્રિસ જોર્ડન, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, જેસન બેહરનડોર્ફ.
લખનૌની પ્લેઈંગ 11: ક્વિન્ટન ડી કોક, કાયલ મેયર્સ, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, આયુષ બદોની, કે ગૌતમ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, અમિત મિશ્રા, અવેશ ખાન.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
