IPL 2023 LSG vs SRH: નિકોલસ પુરને માર્યો વિનિંગ શોટ, લખનૌની આસાન જીત
આઇપીએલ 2023ની 10મી મેચ લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે લખનૌ-હૈદરાબાદ વચ્ચે રમાઇ રહી છે. આ LSG ટીમનું હોમ ગ્રાઉન્ડ પણ છે. હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદના બેટ્સમેનો પર લખનૌના બોલરો ભારે પડ્યા હતા. લખનૌએ હૈદરાબાદને 121 રન પર રોક્યું હતુ. લખનૌએ 16 ઓવરમાં જ આ ટાર્ગેટ ચેઝ કરી જીત મેળવી હતી.

લખનૌ તરફથી કેએલ રાહુલે 35 રન તથા કૃણાલ પંડ્યાએ 34 રનની ઇનિંગ રમી હતી. લખનૌ સુર જાયન્ટે 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 127 રન મેળવી આઇપીએલ 2023ની બીજી જીત હાંસલ કરી હતી.
લખનૌ સુપર જાયન્ટ્સ (સંભવિત પ્લેઇંગ 11): કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કુણાલ પંડ્યા, અમિત મિશ્રા, યશ ઠાકુર, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ.
સનરાઇઝર્સ હૈદરાબાદ (સંભવિત પ્લેઇંગ 11): મયંક અગ્રવાલ, અનમોલપ્રીત સિંહ (wk), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ (c), હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક, આદિલ રશીદ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
