IPL 2023 LSG vs CSK: વરસાદ બન્યો વિલન, બન્ને ટીમોને મળશે 1-1 પોઇન્ટ
આજે IPLમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે છે. બંને ટીમો છેલ્લી મેચ હાર્યા બાદ આવી રહી છે અને આ મેચ પોતાના નામે કરીને જીતના પાટા પર પરત ફરવા માંગે છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

વરસાદના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો અને તેના કારણે મેચ ફરી રોકી દેવામાં આવી છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 19.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. આયુષ બદોની અડધી સદી સાથે રમી રહ્યો હતો.
લખનૌમાં સાંજે 6 વાગ્યાની આસપાસ વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ હવે ફરીથી હળવો વરસાદ ચાલુ છે. વરસાદ વધુ ચાલુ રહેતા મેચ રદ્દ થઇ છે. હવે બન્ને ટીમોને એક એક પોઇન્ટ આપવામાં આવશે.
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023નીમી મેચ લખનૌ સુપરજાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવા જઇ રહી છે. લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
