IPL 2023: ધબડકા બાદ સુદર્શન બન્યા તારણહાર, ગુજરાતની જીત
IPL 2023માં મંગળવારે દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. ગુજરાતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. ગુજરાતે શરૂઆતી વિકેટો ગુમાવ્યા બાદ સાંઇ સુદર્શને બાજી સંભાળી હતી અને ગુજરાતને જીત અપાવી હતી.

ગુજરાતે 162 રનના ટાર્ગેટને 18.1 ઓવરમાં જ ચેઝ કરી દીધુ હતુ. આ સાથે ગુજરાત આઇપીએલ 2023માં રમેલી પોતાની બન્ને મેચો જીતી છે. ગુજરાતનો વિજયરથ વણથંભ્યે ચાલુ છે.
ડેવિડ વોર્નની આગેવાની હેઠળની ડીસીને તેમની પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના હાથે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, GT, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને પાંચ વિકેટથી હરાવીને તેમના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
