IPL 2023: ગુજરાતને પહેલો ઝટકો, ધોનીનુ અદ્ભુત સ્ટમ્પિંગ, શુભમન ગિલ આઉટ
IPL 2023ની ફાઇનલમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરી રહી છે. આજે ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

શુભમન ગિલના 2 કેચ છુટ્યા બાદ વધુ લકી રહી શક્યા ન હતા. રવિન્દ્ર જાડેજાની ઓવરમાં શુભમન ગિલ આગળ આવીને શોટ ફટકારવાની કોશિશ કરી હતી. બોલ મિસ કરતા એમએસ ધોનીએ પોતાનો ચાંસ લીધો હતો અને ગિલને સ્ટમ્પિંગ આઉટ કરી દીધો હતો.
શુભમન ગિલે 20 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. પોતાની વિકેટ ગુમાવ્યા બાદ ગિલ નિરાશ થઇને પેવેલિયનમાં જતો જોવા મળ્યો હતો. આ સાથે ચેન્નાઇ સુપર કિંગ્સના ખેમામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતના કિ પ્લેયર ગિલ આઉટ થઇ ગયો હતો.
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
