IPL Final: જાડેજાનો વિનિંગ શોટ, પાંચમીવાર ચેમ્પિયન બન્યુ ચેન્નાઇ, રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનની હાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 16) સીઝન 16ની ફાઇનલ મેચ વરસાદ બાદ ફરી શરૂ થઇ છે. 15 ઓવરમાં 171 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સીએસકેએ 15 ઓવરમાં 171 રન બનાવી લીધા છે. આ સાથે ચેન્નાઇએ આ ટાઇટલ પોતાના નામે કરી લીધુ છે. આ જીત સાથે ચેન્નાઇએ 5 વાર આઇપીએલનુ ટાઇટલ જીતનાર બીજી ટીમ બની ગઇ છે. ઉલ્લેખનિય છેકે ચેન્નાઇએ આ મેચ 5 વિકેટથી જીતી લીધી હતી.

મોટો શોટ મારવાની ઇચ્છામાં નુર અહેમદની ઓવરમાં બન્ને ઓપનર ખેલાડીઓ કેચ આઉટ થયા હતા. નુર અહેમદ કી બોલર તરીકે આવ્યા હતા અને એક જ ઓવરમાં બન્ને વિકેટ ઝડપી હતી. ઋતુરાજ ગાયક વાડે 16 બોલમાં 26 રન બનાવ્યા હતા જ્યારે ડેવોન કોન્વેએ 25 બોલમાં 47 રન બનાવી આઉટ થઇ ગયો હતો.
આ બાદ અજિંક્યા રહાણે મોહિત શર્માના સ્લોઅર બોલ પર કેચ આઉટ થયો હતો. રહાણેએ 13 બોલમાં 27 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુ 8 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. મહેન્દ્ર સિંહ ધોની પણ પ્રથમ બોલે જ મિલરના હાથમાં કેચ આપી આઉટ થઇ ગયા હતા.
શિવમ દુબેએ 21 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ સાથે જાડેજાએ 6 બોલમાં 15 રન બનાવ્યા હતા.
ગુજરાતની બોલિંગની વાત કરીયે તો મોહિત શર્માએ 3 ઓવરમાં 36 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત નુર અહેમદે 2 વિકેટ પોતાના નામે કરી હતી. આજે કરામાતી ખાન રાશિદ કઇ કમાલ કરી શક્યો ન હતો. રાશિદ સૌથી મોંઘો સાબિત થયો હતો. રાશિદે 3 ઓવરમાં 44 રન આપ્યા હતા.
આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 96 રન બનાવ્યા હતા. આ સાથે જ રિદ્ધિમાન સાહાએ અડધી સદી ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 21 રનની ઈનિંગ રમી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
