IPL 2023: ફાફ ડુપ્લેસિસે ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય, CSK કરશે પ્રથમ બેટીંગ
IPLમાં આજે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો થવા જઈ રહ્યો છે. બેંગલોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ હાઇ વોલ્ટેજ મુકાબલામાં ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રથમ બેટીંગ કરશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ આજે 17 એપ્રિલે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ બંને પક્ષો માટે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે જે પણ જીતશે તે ટોપ-4માં પહોંચી જશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મેચ રમાઈ છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 મેચ જીતી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 10 મેચ જીતી છે. જોકે એક મેચનું પરિણામ આવ્યું ન હતું.
CSKના કેપ્ટન તરીકે ધોનીએ 200 માંથી 120 મેચ જીતી છે અને 79માં હારનો સામનો કરવો પડ્યો છે. આ આંકડા સાથે તે IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી છે. આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય કેપ્ટન ગાવસ્કરે કહ્યું, 'ચેન્નઈ સુપર કિંગ્સ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી કેવી રીતે બહાર નીકળવું તે જાણે છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
