IPL 2023 DC vs KKR: કોલકાતાનો ના ચાલ્યો બલ્લો, દિલ્હીને મળ્યુ 128 રનનુ લક્ષ્ય
IPL 2023ની 28મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (DC vs KKR) વચ્ચે રમાવા જઇ રહી છે. બંને ટીમો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સામસામે છે. પ્રથમ બેટીંગ કરતા કોલકાતાએ 10 વિકેટો ગુમાવી દીધી હતી. કોલકાતાએ 20 ઓવરમાં 127 રન બનાવ્યા હતા. છેલ્લા બોલે બીજો રન લેવા જતા વરૂણ ચક્રવર્તી રન આઉટ થઇ ગયો હતો.

આ સાથે દિલ્હીએ જીતવા માટે 128 રન બનાવવાના રહેશે. કોલકાતા તરફથી જેસન રોયે 43 રનની ઇનિંગ રમી હતી. જે બાદ તમામ બેટ્સમેન સસ્તામાં આઉટ થઇ ગયા હતા. આ પછી રસેલે 38 રનની ઇનિંગ રમી હતી. ઇનિંગના છેલ્લા બોલે 2 રન લેવા જતા વરૂણ ચક્રવર્તી રન આઉટ થઇ ગયો હતો જે સાથે કોલકાતા ઓલ આઉટ થઇ ગયુ હતુ.
વરસાદના કારણે મોડા શરૂ થયેલી મેચમાં કોલકાતાના બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા. કોલકાતાએ ધડાધડ વિકેટો ગુમાવી માત્ર રન બનાવી શક્યું હતુ. આ સાથે હવે દિલ્હીને પ્લેઓફમાં જવા માટેનો માર્ગ મોકળો થતો દેખાઇ રહ્યો છે. સતત 5 હાર બાદ જો આ મેચ દિલ્હી જીતશે તો એ ટુર્નામેન્ટમાંથી આઉટ થવાથી બચી જશે.
દિલ્હી તરફથી બોલિંગ કરતા ઇશાંત શર્માએ 2 વિકેટ, એનરિક નોર્તજેએ 2 અક્ષર પટેલે 2 તથા કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત મુકેશ કુમારને પણ એક વિકેટ મળી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
