IPL 2023 DC vs KKR: દિલ્હી કેપિટલ્સે જીત્યો ટોસ, કરો યા મરોની મેચમાં વોર્નરે બોલિંગનો લીધો નિર્ણય
IPL 2023ની 28મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (DC vs KKR) વચ્ચે રમાવા જઇ રહી છે. બંને ટીમો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો હતો. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

નીતીશ રાણાની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ પ્રથમ બેટીંગ કરવા ઉતરશે. આ સાથે ડેવિડ વોર્નરની કપ્તાનીમાં દિલ્હી આ મેચ જીતવાની કોશિશ કરશે. આ મેચ દિલ્હી માટે કરો યા મરો જેવી છે. દિલ્હીની સતત 5 મેચમાં હાર થઇ છે જેથી હવે આ મેચ જીતવાની જ રહેશે.
અરુણ જેટલી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમ સારો સ્કોર બનાવે છે. જેમ જેમ બેટ્સમેન પીચ પર સમય પસાર કરવાનું શરૂ કરે છે, તેમ બોલરોને પણ અહીં ઘણી મદદ મળે છે.
આ મેદાન પર છેલ્લી મેચ દિલ્હી અને મુંબઈ વચ્ચે રમાઈ હતી, આ મેચમાં મુંબઈએ દિલ્હીને ઓલઆઉટ કરવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જો કે વરસાદ બાદ પીચ ધીમી થવાની ધારણા છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
