IPL 2023 CSK vs RR Match Prediction: આ ખેલાડી ચમકાવી શકે છે કિસ્મત, કોને બનાવશો કેપ્ટન-વાઇસ કેપ્ટન
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) બુધવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાશે. CSKના સુકાની એમએસ ધોની માટે આ એક ઐતિહાસિક પ્રસંગ હશે કારણ કે તે ચેન્નાઈ સુપર કિંગ્સના સુકાની તરીકે તેની 200મી મેચ તેના ઘરના દર્શકોની સામે રમશે. IPLની 16મી સિઝનની 17 નંબરની મેચમાં આજની મેચની બંને ટીમોએ ત્રણમાંથી બે મેચ જીતી છે.

કેપ્ટન સંજુ સેમસનની ટીમ વધુ સારા નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 2 પર છે. આવી સ્થિતિમાં જો ટીમ પોતાની લય જાળવી રાખીને ચેન્નાઈ સામેની આજની મેચ જીતી લે છે તો તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી જશે.
ધોનીની આગેવાની હેઠળની ટીમ CSKએ ચેપોક ખાતે IPLની છઠ્ઠી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 12 રનથી હરાવ્યું અને ગયા અઠવાડિયે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે મોટી જીત મેળવી. જોકે, દીપક ચહર અને બેન સ્ટોક્સની ઇજાઓને કારણે કેટલીક ચિંતાઓ જરૂરી છે.
આજની મેચમાં ચેન્નાઈના બોલરોની સામે શાનદાર ફોર્મમાં ચાલી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમને રોકવી કોઈ પડકારથી ઓછી નહીં હોય. રાજસ્થાનના ઓપનર જોસ બટલર અને યશસ્વી જયસ્વાલનું બેટ આ દિવસોમાં જોરદાર ચાલી રહ્યું છે. જોકે, ચેન્નાઈના બોલર રવિન્દ્ર જાડેજા અને સેન્ટનર સામે ટકી રહેવું આસાન નહીં હોય.
કેપ્ટન- જોસ બટલર
વાઇસ-કેપ્ટન - રૂતુરાજ ગાયકવાડ
બેટ્સમેન- રૂતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર
ઓલરાઉન્ડર - મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, રવિચંદ્રન અશ્વિન
બોલરઃ યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા
ચેન્નાઇની સંભવિત પ્લેઇંગ 11: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (સી), મિશેલ સેન્ટનર, રાજવર્ધન હેંગરગેકર, મહિષ તિક્ષ્ણ, તુષાર દેશપાંડે.
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ 11: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (સી), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, મુરુગન અશ્વિન.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
