IPL 2023 CSK vs PBKS: રોમાંચક મેચમાં પંજાબની 4 વિકેટે જીત, ચેન્નાઇની હાર
IPL 2023ની 41મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 200 રન બનાવ્યા હતા. પંજાબે 20 ઓવરમાં 201 રન બનાવી મેચ જીતી લીધી હતી.

પંજાબના ઓપનર ખેલાડી પ્રભસિમરન સિંહે 42 રનની ઇનિંગ રમી હતી. આ સાથે કેપ્ટન શિખર ધવને 15 બોલમાં 28 રન બનાવ્યા હતા. જે બાદ લિયમ લિવિંગસ્ટને 24 બોલમાં 40 રન બનાવ્યા હતા. આ મેચમાં સિકંદર રઝાએ છેલ્લા બોલે 3 રન લઇને પંજાબને જીત અપાવી હતી.
આ મેચમાં ચેન્નાઇના બોલર તુષાર દેષપાંડેએ 3 વિકેટ લીધી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંતમથિશા પથિરાણાએ 1 વિકેટ લીધી હતી.
ચેન્નાઇ તરફથી ડ્વેન કોનવેએ તોફાની બેટિંગ કરી હતી. કોનવે એ 52 બોલમાં 92 રન બનાવ્યા હતા. જેમાં 1 સિક્સ અને 16 ફોરનો સમાવેશ થાય છે. શિવમ દુબેએ 17 બોલમાં 28 રન બનાવ્યા હતા.
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
