IPL 2023 CSK vs MI: રહાણેની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, CSKની 7 વિકેટે જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 12 નંબરની મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાઇ હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 157રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછે કરતા ચેન્નાઇ સુપર કિંગ્સે 18.1 ઓવરમાં 159 રન બનાવી મેચ જીતી લીધી હતી.

પ્રથમ ઓવરમાં જ કોન્વેની વિકેટ ગુમાવ્યા બાદ ઋુતુરાજ ગાયકવાડ અને અજિંક્યા રહાણેએ બાજી સંભાળી હતી. અજિંક્યા રહાણેએ ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી. રહાણેએ 27 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડે પોતાની લય જાળવી રાખી હતી. તેણે 36 બોલમાં 40 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 26 બોલમાં 28 રન બનાવ્યા હતા.
આ જીત બાદ ચેન્નાઇએ પ્રથમ મેચ ગુજરાત સામે હાર્યા બાદ સતત બે જીત નોંધાવી છે. ઉલ્લેખનિય છેકે મુંબઇએ 2 મેચ રમી છે અને બન્નેમાં હાર્યું છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
