IPL 2023 CSK vs MI: ચેન્નાઇએ ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય, મુંબઇ કરશે પ્રથમ બેટિંગ
IPLમાં આજે બે મેચો રમાવાની છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાવવા જઇ રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇ પ્રથમ બેટિંગ કરી મોટુ ટાર્ગેટ સેટ કરવાનો પ્રયાસ કરશે.
આ જીત સાથે બંને ટીમ પોઈન્ટ ટેબલમાં પોતપોતાની સ્થિતિ સુધારવા ઈચ્છશે. આ મેચ જીતીને ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી જશે. આ સાથે જ મુંબઈ પણ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચવા ઈચ્છશે.

મુંબઈની ટીમ શરૂઆતની મેચોમાં હાર બાદ જીતના પાટા પર પરત ફરી છે અને હવે પૂરજોશમાં છે. છેલ્લી બે મેચમાં મુંબઈએ રાજસ્થાન અને પંજાબને હરાવ્યું છે. ટીમ નવ મેચમાં પાંચ જીત અને ચાર હાર સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. મુંબઈના 10 પોઈન્ટ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છેલ્લી ત્રણ મેચ જીતી શકી નથી. આ ટીમને રાજસ્થાન અને પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, લખનૌ સામેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. 10 મેચમાં પાંચ જીત, ચાર હાર અને એક ડ્રો સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
