IPL 2022: શિમરોન હેટમાયરની કિસ્મત ચમકી, કરોડોમાં વેચાયો
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનો વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયર ફરી એકવાર IPLની હરાજીમાં કરોડોની કમાણી કરવામાં સફળ રહ્યો છે. હેટમાયરે IPL 2022 માટે તેની મૂળ કિંમત 1.50 કરોડ રાખી હતી, પરંતુ તેને રાજસ્થાન રોયલ્સે 8 કરોડ 50 લાખ
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનો વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયર ફરી એકવાર IPLની હરાજીમાં કરોડોની કમાણી કરવામાં સફળ રહ્યો છે. હેટમાયરે IPL 2022 માટે તેની મૂળ કિંમત 1.50 કરોડ રાખી હતી, પરંતુ તેને રાજસ્થાન રોયલ્સે 8 કરોડ 50 લાખમાં ખરીદ્યો હતો. છેલ્લી હરાજીમાં હેટમાયરને દિલ્હી કેપિટલ્સે 7.75 કરોડમાં ખરીદ્યો હતો.

25 વર્ષીય શિમરોન હેટમાયરે 111 T20 ઇનિંગ્સમાં 131ના સ્ટ્રાઇક રેટથી 25ની એવરેજથી 2339 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે. રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો સંજુ સેમસન ટીમનો કેપ્ટન છે. ટીમે T20 લીગની પ્રથમ સિઝનનું ટાઇટલ જીત્યું હતું, પરંતુ તે પછી બીજા ટાઇટલની રાહ જોઇ રહી છે. હેટમાયરે ગત સિઝનમાં દિલ્હી તરફથી રમાયેલી 14 મેચોમાં 168.05ના સ્ટ્રાઈક રેટથી 242 રન બનાવ્યા હતા.
રોબિન ઉથપ્પાને ચેન્નાઈ સુપર કિંગ્સે 2 કરોડમાં ખરીદ્યો હતો. ઉથપ્પા ગત સિઝનમાં પણ ચેન્નાઈ તરફથી રમ્યો હતો, પરંતુ હવે ફરીથી ઉથપ્પા આ ટીમ સાથે જોડાયો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
