જીત સાથે કોલકાતાની પ્લેઓફ માટેની આશા જીવંત, મુંબઇને 52 રને હરાવ્યુ, બુમરાહ પર ભારે પડ્યા કમિંસ
IPL 2022 ની 56મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નો સામનો કરી રહી છે. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમ
IPL 2022 ની 56મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નો સામનો કરી રહી છે. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ મુંબઇને 17.3 ઓવરમાં 113 રને ઓલ આઉટ કર્યુ હતુ.

IPL 2022ની 56મી મેચમાં બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 52 રનથી હરાવ્યું હતું. મુંબઇના ઇશાન કીશને સારી ઇનિંગ રમી હતી. ઇશાને 43 બોલમાં 51 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન બનાવી શક્યા હતા. પેટ કમિંસે 3 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે કોલકાતાએ પ્લેઓફ માટે પોતાની આશાઓ ફરી જીવંત રાખી હતી.
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
