IPL 2022 GT vs PBKS: ગીલે કરી શુભ શરૂઆત, છેલ્લા બોલે ગુજરાતની રોમાંચક જીત
આઇપીએલ 2022ની 16મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગસ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. હાર્દિક પાંડ્યાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં
આઇપીએલ 2022ની 16મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગસ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. હાર્દિક પાંડ્યાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા હતા. ગુજરાતે 20 ઓવરમાં 190 રન બનાવ્યા હતા.

ભારે રોમાંચ બાદ તેવાટીયાના 2 સિક્સરે બાજી પલટી મેચને ગુજરાતના ખાતામાં લાવી હતી. આ સાથે ગુજરાત તરફથી બેટીંગ કરતા શુભમન ગીલે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ગીલે 59 બોલમાં 96 ફટકાર્યા હતા. આ સાથે ગીલ સિઝનની બીજી સદી મારવાનો રેકોર્ડ ચુકી ગયો હતો.
ગુજરાતની પ્લેઇંગ 11: મેથ્યુ વેડ, શુભમન ગીલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવાટીયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, મોહમ્મદ શમી, લોકી ફરગ્યુશન, દર્શન નલકાંડે
પંજાબ કિંગ્સની પ્લેઇંગ 11: મયંક અગ્રવાલ, શિખર ધવન, લીયમ લિવિંગસ્ટન, જોની બેરીસ્ટો, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, ઓડીન સ્મિથ, કગીસો રબાડા, રાહુલ ચહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
