IPL 2020: આરસીબીને રાજસ્થાનની ચેલેંજ, કોઇપણ ભોગે જીતવા માંગે છે રાજસ્થાન
આઈપીએલની 13 મી સીઝનની 33 મી મેચમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની ટીમ આમને સામને છે. કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ કેટલાક ખોટા નિર્ણયોને કારણે હારી ગયેલી બેંગલુરુની ટીમ આ મેચમાં વ
આઈપીએલની 13 મી સીઝનની 33 મી મેચમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની ટીમ આમને સામને છે. કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ કેટલાક ખોટા નિર્ણયોને કારણે હારી ગયેલી બેંગલુરુની ટીમ આ મેચમાં વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવા માંગશે. બીજી બાજુ, રાજસ્થાનને કોઇપણ ભોગે જીત જોઈએ છે. દુબઇમાં આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 03.3૦ વાગ્યે શરૂ થશે.

વિરાટ કોહલીની આગેવાની હેઠળની આરસીબીએ તેમના સર્વાંગી પ્રદર્શનથી અત્યાર સુધીમાં 8 માંથી 5 મેચ જીતી છે, પરંતુ કિંગ્સ ઇલેવન સામે ગુરુવારે 8 વિકેટના પરાજય દરમિયાન કેટલીક ભૂલો કરી હતી, જે ભારે પડી હતી. આરસીબીની 5 જીતમાં દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે મુંબઇ ઇન્ડિયન્સ સામે સુપર ઓવર જીતનો પણ સમાવેશ છે.
રાજસ્થાન રોયલ્સની ટીમ ટોપ ઓર્ડર બેટ્સમેનોની નિષ્ફળતા સાથે સંઘર્ષ કરી રહી છે અને તેઓ અત્યાર સુધી જીતી 3 મેચમાં નીચલા ક્રમના બેટ્સમેનનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. રોયલ્સ પોઇન્ટ ટેબલમાં 7માં ક્રમે છે.
આ પણ વાંચો: IPL 2020 CSK vs DC: CSK જીતનો સિલસિલો ચાલુ રાખવા તત્પર, આપી હોઇ શકે છે પ્લેઇંગ XI
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
