IPL 2020 CSK vs DC: રાયડુ - જાડેજાની શાનદાર ભાગીદારી, દિલ્હીને જીતવા 180 રનનું લક્ષ્ય
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 34 મી મેચમાં, દિલ્હી કેપિટલ્સનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ સાથે થઈ રહ્યો છે. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સીએસકેએ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 34 મી મેચમાં, દિલ્હી કેપિટલ્સનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ સાથે થઈ રહ્યો છે. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સીએસકેએ દિલ્હીને 180 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નાઇએ 4 વિકેટે 179 રન બનાવ્યા હતા.

અંબાતી રાયડુ અને રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરમાં દિલ્હીની મજબૂત બોલિંગને ધોઈ નાખી હતી. બંનેએ 21 બોલમાં 50 રનની ભાગીદારી કરી હતી. રાયડુએ 25 બોલમાં અણનમ 45 અને જાડેજાએ 13 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. રાયડુએ તેની ઇનિંગ્સમાં એક ચોગ્ગો અને ચાર સિક્સર ફટકારી હતી. જાડેજાએ 4 સિક્સર ફટકારી હતી.
આ પણ વાંચો: IPL 2020 RR vs RCB: ડિવિલિયર્સે કર્યો સિક્સરનો વરસાદ, બેંગલોરની ધમાકેદાર જીત
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
