IPL 10: પુણે સુપરજાઇન્ટસે હૈદરાબાદને 12 રનથી હરાવ્યું
સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 44મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 454મી મેચ છે, જે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ હૈદરાબાદના ખચાખચ ભરેલા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

UPDATE:
- આઇપીએલ 10માં 44મા મુકાબલામાં રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રનથી હરાવ્યું હતું.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસના 149 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 136 રન બનાવી શકી હતી.
- નમન ઓઝા 9 રને ઉનડકટની ઓવરમાં બેન સ્ટોક્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદે 6મી વિકેટ પડી.
- યુવરાજ સિંહ 47 રને ઉનડકટની ઓવરમાં રાહુલ ત્રિપાઠી દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદે 5મી વિકેટ પડી.
- હેનરિક્સ 4 રને ઇમરાન તાહિરની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદે ચોથી વિકેટ પડી.
- ડેવિડ વોર્નર 40 રને બેન સ્ટોક્સની ઓવરમાં શાર્દુલ ઠાકુર દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રીજી વિકેટ પડી.
- કેન વિલિયમસન 4 રને સ્ટોક્સની ઓવરમાં મહેન્દ્રસિંહ ધોની દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદે બીજી વિકેટ પડી.
- ધવન 19 રને બેન સ્ટોક્સની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ વિકેટ શિખર ધવનનાનાં રૂપમાં ગુમાવી હતી.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 148 રન બનાવ્યાં હતા.
- હૈદરાબાદ તરફથી સિદ્ધાર્થ કૌલે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
- શાર્દુલ ઠાકુર 0 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાંડેવિડ વોર્નર દ્વારા કેચ આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને 8મી વિકેટ પડી.
- મહેન્દ્રસિંહ ધોની 31 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં નમન ઓઝા દ્વારા કેચ આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને 7મી વિકેટ પડી.
- મનોજ તિવારી 9 રને રન આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને 6મી વિકેટ પડી.
- ક્રિશ્ચિયન 4 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં રાશિદ ખાન દ્વારા કેચ આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને 5મી વિકેટ પડી.
- સ્ટીવ સ્મિથ 34 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં બિપુલ શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને ચોથી વિકેટ પડી.
- બેન સ્ટોક્સ 39 રને રાશિદ ખાનની ઓવરમાં આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને ત્રીજી વિકેટ પડી.
- અજિંક્ય રહાણે 22 રને બિપુલ શર્માની ઓવરમાં યુવરાજ સિંહ દ્વારા કેચ આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને બીજી વિકેટ પડી.
- રાહુલ ત્રિપાઠી 1 રને રન આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે પ્રથમ વિકેટ રાહુલ ત્રિપાઠીનાં રૂપમાં ગુમાવી હતી.
- સનરાઇઝર્સ હૈદરાબાદ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદ :
ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, હેનરિક્સ, યુવરાજ સિંહ, કેન વિલિયમસન, નમન ઓઝા, ભૂવનેશ્વર કુમાર, બિપુલ શર્મા, રાશિદ ખાન, સિદ્ધાર્થ કૌલ, આશિષ નેહરા
રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ :
રાહુલ ત્રિપાઠી, અજિંક્ય રહાણે, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની, મનોજ તિવારી, બેન સ્ટોક્સ, ક્રિશ્ચિયન, ઇમરાન તાહિર, જયદેવ ઉનડકટ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
