IPL10- પંજાબએ બેંગલોરને 8 વિકેટથી હરાવ્યો
આજે આઇપીએલ 10 ની આઠમી મેચ આજે રમાશે. આ મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમાં રમાઇ રહ્યું છે.
આજે આઇપીએલ 10 ની આઠમી મેચ આજે રમાશે. આ મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમાં રમાઇ રહ્યું છે. ઇન્દોરના સ્ટેડિયમમાં હાલ આ મેચ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું.

આઇપીએલ 10 માં જ્યા આરસીબીએ પ્રથમ મેચમા હારનો સામનો કર્યો હતો, જે બાદ તેને દિલ્હીની ટીમને હરાવી હતી. ત્યાં જ કિંગ્સ ઈલેવનની ટીમે સિઝનની શરૂઆત વિજય સાથે પ્રારંભ કરી હતી.
Update :
- આઇપીએલ 10ના આઠમા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 8 વિકેટે હરાવ્યું હતું. 149 રનના ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબે 2 વિકેટ ગુમાવીને મેચને જીતી લીધી હતી.
- જેમાં 9 સિક્સર અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.
- બેંગલોર તરફથી એબી ડી વિલિયર્સે સૌથી વધુ 89* બનાવ્યા હતા.
- હાશિમ અમલા (58) અને ગ્લેન મેક્સવેલ (43) રને નો આઉટ.
- કિંગ્સ ઇલેવન પંજાબેની બીજી વિકેટ અક્ષર પટેલ 9 રનથી આઉટ.
- મનન વહોરા ટાયમલ મિલ્સની ઓવરમાં LBW આઉટ.
- કિંગ્સ ઇલેવન પંજાબેની પ્રથમ વિકેટ પડી મનન વહોરાના રૂપમાં.
- બેંગલોરએ કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 149 રનનો ટાર્ગેટ આપ્યો.
- પંજાબ તરફથી વરૂણ એરોએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.
- આઇપીએલ 10ના આઠમા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ 20 ઓવરમાં 4 વિકેટે 148 રન બનાવ્યા હતા.
- ડી વિલિયર્સ (89) અને સ્ટુઅર્ટ બિન્ની (18) રને નો આઉટ.
Match 8. 13.1: WICKET! M Singh (28) is out, c Wriddhiman Saha b Varun Aaron, 68/4 https://t.co/Km06zsHeyt #KXIPvRCB
— IndianPremierLeague (@IPL) April 10, 2017
- બેંગલોરની 4 વિકેટ પડી મનદિપ સિંહ 28 રને આઉટ.
Match 8. 8.6: T Natarajan to M Singh, 4 runs, 47/3 https://t.co/Km06zsHeyt #KXIPvRCB
— IndianPremierLeague (@IPL) April 10, 2017
- બેંગલોરની ખરાબ શરૂઆત થઇ.
- કેદાર જાધવ 1 રને વરૂણ એરોનની ઓવરમાં એલબી આઉટ.
- બેંગલોરની ત્રીજી વિકેટ પડી કેદાર જાધવના રુપમાં.
- બેંગલોરની બીજી વિકેટ પડી વિષ્ણુ વિનોદના રૂપમાં 7 રનથી આઉટ.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્રથમ વિકેટ પડી શેન વોટસન 1 રને આઉટ.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
- એબી ડી વિલિયર્સ ઇજામાંથી આજે મેચ રમશે.
- ઇલેવન પંજાબ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સીધુ પ્રસારણ 8 pmમાં શરૂ થશે.
- મેચ સોની પિક્ચર્સ નેટવર્કના સોની સિક્સ, સોની મેક્સ, સોની ઇએસપીએનમાં લાઇવ જોઇ શકાય છે.
ટીમ :
કિંગ્સ ઇલેવન પંજાબ : હાશિમ અમલા, મનન વહોરા, રિદ્ધિમાન સહા, ગ્લેન મેક્સવેલ (કેપ્ટન), અક્ષર પટેલ, સ્વપ્નિલ સિંહ, ડેવિડ મિલ્લર, માર્કસ સ્ટોનિસ, મોહિત શર્મા, સંદીપ શર્મા, ટી.નટરાજન
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : ક્રિસ ગેલ, શેન વોટસન (કેપ્ટન), પવન નેગી, ઇકબાલ અબ્દુલ્લા, એબી ડી વિલિયર્સ, મનદિપ સિંહ, કેદાર જાધવ, સ્ટુઅર્ટ બિન્ની, વિષ્ણુ વિનોદ, ટાયમલ મિલ્સ, યુજવેન્દ્ર ચહલ
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
