IPL10:KKRની શાનદાર જીત,કલકત્તાએ બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યુ
આઇપીએલ-10માં કલકત્તા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઇ રહી છે.
આઇપીએલ 10 ની 46મી મેચ કલકત્તા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઇ હતી. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઇપીએલ સિરીઝમાં વાપસી કરતાં 158 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આઇપીએલના ઇતિહાસમાં આ બંન્ને ટીમો 19 વાર મેચ રમી ચૂકી છે, જેમાંથી 9 વાર આરસીબી અને 10 વાર કેકેઆર વિજયી રહ્યું છે.

- કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 15.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા છે.
- યુસુફ પઠાણ(0) અને મનિષ પાંડે(2) નોટ આઉટ.
- કેકેઆરને ચોથો ફટકો ગૌતમ ગંભીર(14)ના રૂપમાં પડ્યો, આ વિકેટ ચહલે લીધી.
- કેકેઆરની ત્રીજી વિકેટ કોલિન(31)ની રૂપમાં પડી, આ પવન નેગીની બીજી વિકેટ છે.
- કલકત્તાની ટીમની બીજી વિકેટ ક્રિસ્ટોફર(50) ના રૂપમાં પડી, આ વિકેટ પવન નેગીએ લીધી.
- કેકેઆરની પહેલી વિકેટ સુનીલ(54)ના રૂપમાં પડી, આ વિકેટ અનિકેત ચૌધરીએ લીધી.
- આઇપીએલમાં કેકેઆરની ટીમ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી રહી છે.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા છે.
- શ્રીનાથ અરવિંદ(0) અને ટ્રેવિસ(58) નોટઆઉટ.
- રોયલ ચેલેન્જર્સની છઠ્ઠી વિકેટ, પવન નેગી(5)ને આઉટ કરવાની સાથે જ ઉમેસ યાદવે ત્રીજી વિકેટ લીધી.
- રોયલ ચેલેન્જર્સની પાંચમી વિકેટ, કેદાર જાધવ(8)ને ક્રિસ્ટોફરે આઉટ કર્યા.
- બેંગ્લોરની ટીમને ચોથો ઝાટકો, મનદીપ સિંહ(52)ને સુનીલે આઉટ કર્યા.
- આરસીબીની ત્રીજી વિકેટ, એબી ડેવિલિયર્સ 10 રન બનાવી આઉટ, આ વિકેટ સુનીલ નારાયણે લીધી
- બેંગ્લોરને બીજો ઝાટકો, કપ્તાન વિરાટ કોહલી માત્ર 5 રન બનાવી આઉટ
- વિરાટ ઉમેશ યાદવના બોલ પર એલબીડબલ્યૂ થયા.
- 2 ઓવર બાદ કલકત્તાનો સ્કોર 12/1
- કલકત્તાની ખરાબ શરૂઆત, પહેલા જ બોલ પર ક્રિસ ગેલ આઉટ
- આ વિકેટ ઉમેશ યાદવે લીધી
- કલકત્તા નાઇટ રાઇડર્સે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
{promotion-urls}
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
