IPL 10 : પંજાબે પૂણે સુપરજાઇન્ટસને 6 વિકેટેથી હરાવ્યું!
રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની આજે બીજો મેચ છે. તેણે પહેલાની મેચમાં તેણે મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યા હતા. ત્યારે જાણો આ મેચની તમામ અપડેટ.
આઇપીએલ 10 સિઝનની આજે ચોથી મેચ છે. જે કિંગ્સ ઇલેવન પંજાબ અને ઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ વચ્ચે રમાવાની છે. ઇન્દોરના સ્ટેડિયમમાં હાલ આ મેચ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું. આ મુકાબલામાં પંજાબના સુકાની ગ્લેન મેક્સવેલએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Live :
આઇપીએલ-10ની ચોથી મેચમાં ઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ 164 રનના ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબએ લાસ્ટ ઓવર પહેલા જ મેચમાં જીતી હાસીલ કરી.
- ગ્લેન મેક્સવેલ (44) અને ડેવિડ મિલર ્(30) રનથી નોટ આઉટ.
- અક્ષર પટેલ રૂપમાં કિંગ્સ ઇલેવન પંજાબને 4 ફટકો લાગ્યો.
- કિંગ્સ ઇલેવન પંજાબને ત્રીજો ફટકો હાશિમ અમલા 28 રનથી આઉટ.
- કિંગ્સ ઇલેવન પંજાબને બીજો ફટકો સાહા 14 રનથી આઉટ.
- મનન વહોરા રૂપમાં કિંગ્સ ઇલેવન પંજાબને પ્રથમ ફટકો લાગ્યો.
- રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ ઇલેવન પંજાબને 163નો ટાર્ગેટ આપ્યો.
- આઇપીએલ 10 ની ચોથી મેચમાં ઇલેવન પંજાબ વિરૂદ્ધ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ 20 ઓવરમાં 6 વિકેટે 163 રન બનાવયા હતા.
- ડેન ક્રિશ્ચીયન 17 રનથી આઉટ.
- મનોજ તિવારી (40*) નોટ બેન સ્ટોક્સ 50 જોરદાર બેટિંગ
- પુણેને 4 ફટકો બેન સ્ટોક્સ 50 રનથી આઉટ
- મહેન્દ્રસિંહ ધોની રૂપમાં પુણેને ચોથો ફટકો લાગ્યો હતો.
- સ્ટીવ સ્મિથ રૂપમાં પુણેને ત્રીજો ફટકો લાગ્યો હતો
- મયંક અગરવાલ રૂપમાં પુણેને પ્રથમ ફટકો લાગ્યો હતો.જે સંદીપ શર્માની પ્રથમ ઓવરમાં જ પાંચમી બોલ પર આઉટ થઉ ગયો હતો
- પુણેને સુકાની સ્ટીવ સ્મિથ છે.
- ઇલેવન પંજાબ વિરુદ્ધ રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટ્સનુ સીધુપ્રસારણ 4 pmમાં સોની પિક્ચર્સ નેટવર્કના સોની સિક્સ, સોની મેક્સ, સોની ઇએસપીએનમાં જોઇ શકાય છે.
- ઑનલાઇન દર્શકો Hotstar (Hotstar) પર લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
- આઇપીએલ પંજાબ ટીમનું સફર અત્યાર સુધી ખાસ નથી રહ્યું.
- આ સમય પંજાબની સુકાની ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલ-રાઉન્ડર મેક્સવેલ છે. ત્યારે જોવાનું તે રહ્યું કે તેમની કેપ્તાનીમાં આ મેચ પંજાબ જીતે છે.
- આ સુપર જાઇન્ટ્સનો બીજો મેચ છે. આ પહેલાની બીજી મેચમાં તેઓએ મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યા હતા. છેલ્લા સિઝનમાં પંજાબનું પ્રદર્શન સારુ નથી રહ્યું.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
