IPL 10 : દિલ્હી ડેરડેવિલ્સે હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યું
સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 40મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 40મી મેચ છે, જે દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે . દિલ્હીનાં ખચાખચ ભરેલા ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ઝહિર ખાન ઇજાને કારણે આઇપીએલમાંથી જ બહાર થઇ ગયો છે. ઝહિરની જગ્યાએ કરૂણ નાયર ટીમની કમાન સંભાળશે. દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાયી છે. જેમા 6 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અને 3 મેચમાં દિલ્હીએ જીત હાસિલ કરી છે.

UPDATE:
- આઇપીએલ 10નાં 40મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યું હતું.
- સનરાઇઝર્સ હૈદરાબાદના 186 રનના ટર્ગેટનો પીછો કરતા દિલ્હી ડેરડેવિલ્સે 19.1 ઓવરમાં 4 વિકેટથી ગુમાવીને 189 રન બનાવી મેચને જીતી લીધી હતી.
- કોરી એન્ડરસન (41) અને ક્રિસ મોરિસ (15) રને નોટ આઉટ.
- શ્રેયસ અય્યર 33 રને ભૂવનેશ્વરની ઓવરમાં મોહમ્મદ સિરાજ દ્વારા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સએ ચોથી વિકેટ પડી.
- રિષભ પંત 34 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સએ ત્રીજી વિકેટ પડી.
- કરૂણ નાયર 39 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં ભૂવનેશ્વર દ્વારા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સએ બીજી વિકેટ પડી.
- સંજુ સેમસન 24 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં શિખર ધવન દ્વારા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સએ પ્રથમ વિકેટ સંજુ સેમસનના રૂપમાં રૂપમાં ગુમાવી હતી.
- દિલ્હી ડેરડેવિલ્સ વિરૂદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 185 રન બનાવ્યા હતા.
- દિલ્હી ડેરડેવિલ્સ તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
- હૈદરાબાદ તરફથી યુવરાજ સિંહે સૌથી વધુ 70 રને અણનમ અને ડેવિડ વોર્નરે 30 રન બનાવ્યા હતા.
- યુવરાજ સિંહ (70) અને હેનરિક્સ (25) રને નોટ ઓઉટ.
- કેન વિલિયમસન 24 રને મોહમ્મદ શમીની ઓવરમાં મોરિસ દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી.
- શિખર ધવન 28 રને અમિત મિશ્રાની ઓવરમાં શ્રેયસ અય્યર દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી.
- ડેવિડ વોર્નર 30 રને મોહમ્મદ શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ વિકેટ ડેવિડ વોર્નરના રૂપમાં ગુમાવી હતી.
- દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
દિલ્હી ડેરડેવિલ્સ:
સંજુ સેમસન, શ્રેયસ અય્યર, કાગિસો રબાડા, અમિત મિશ્રા, મોહમ્મદ શમી, કરૂણ નાયર (કેપ્ટન), એન્જેલો મેથ્યૂસ, રિષભ પંત, ક્રિસ મોરિસ, કોરી એન્ડરસન, જયંત યાદવ,
સનરાઇઝર્સ હૈદરાબાદ:
ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, રાશિદ ખાન, સિદ્ધાર્થ કૌલ, કેન વિલિયમસન, હેનરિક્સ, યુવરાજ સિંહ, દીપક હુડ્ડા, નમન ઓઝા, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
