હૈદરાબાદ અને ગુજરાત લાયન્સની મેચના મોટા મુદાઓ!
હૈદરાબાદનાં અફઘાની ખેલાડી રશીદ ખાન (3/19) અને ભુવનેશ્વર કુમાર (2/21)ની બાઉલિંગના આગળ ગુજરાતના ખેલાડીઓ ના ટકી શક્યા.
હૈદ્રાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ગુજરાત લાયન્સ તથા સનરાઇઝર્સ હેદ્રાબાદ વચ્ચે આઇપીએલ મેચ રમાયેલી. જે મેચમાં સનરાઇઝર્સ હૈદ્રાબાદે 10 વિકેટથી ગુજરાત લાયન્સને માત આપી હતી. ગુજરાત ટીમની સતત બીજી હર્યા.

- સનરાઇઝર્સ હેદ્રાબાદ ટીમ ટોસ જીતતાં ટીમના કપ્તાન ડેવિડ વોર્નરે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે તેમના માટે શારૂ સાબિત થયુ
- તેના કારણે બોલરોએ ગુજરાતના ખિલાડીઓને રમવા માટે તક નહોતી આપી .
- ગુજરાતના ટીમએ ટોસ ગુમાવી બેટિંગ કરી જીતવા માટે 136 રનના ટાર્ગેટ આપયો હતો.
- હૈદરાબાદ ટીમએ 15.3 ઓવરમાં 140 રને બનાવીને વિજય મેળવ્યો હતો.
- હૈદરાબાદનાં અફઘાની ખેલાડી રશીદ ખાન (3/19) અને ભુવનેશ્વર કુમાર (2/21)ની બાઉલિંગના આગળ ગુજરાતના ખેલાડીઓ ના ટકી શક્યા.
- આમ ગુજરાતની ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી અને તે પરાજય તરફ દોરી ગઈ.
- ટીમ હૈદરાબાદ ટાર્ગેટનો પીછો કરતા સારી શરૂઆત કરી.
- કેપ્ટન વોર્નર શિખર ધવનન (9)ની સાથે મળી 32 રન ઉમેર્યા હતા.
- પ્રવીણ કુમારએ ધવનને બોલ્ડ કર્યો હતો. ધવનના આઉટ થયા પછી હેનરિક્સએ વોર્નરનુ સાથ આપ્યો. બંન્નેના 108 રનની ભાગીદારી દ્વારા ટીમ જીતી હતી.
- વોર્નરએ પતાની ઇનિંગ્સમાં 45 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા, જ્યારે હેનરિક્સ 39 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા.
- ગુજરાતની હૈદરાબાદથી સતત ચોથી હાર છે.
- હૈદરાબાદએ સતત પોતાની બીજી મેચમાં પણ જીત મળ્વી હતી.
- હૈદરાબાદએ પ્રથમ મેચમાં રૉલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને હરાવ્યા હતા.
- ગુજરાત ટીમની આ સતત બીજી હાર છે. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ હરાવ્ય હતા.
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
