DDvKXIP: પંજાબની શાનદાર જીત, દિલ્હીને 10 વિકેટથી હરાવ્યું
આઇપીએલ 10ની 36મી મેચ રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ રહી છે.
આજે રવિવારના રોજ સાંજે 4 વાગે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આઇપીએલ 10 ની 36મી મેચ રમાઇ હતી. આઇપીએલ માં હાલ સતત હારનો સામનો કરી રહેલી દિલ્હીની ટીમે આ મેચમાં પણ કારમી હાર સહન કરવાનો વારો આવ્યો. બીજી બાજુ પંજાબની ટીમે પણ પોતાનું સારી રમતનું પ્રદર્શન કરતાં માત્ર 7.5 ઓવરમાં જ દિલ્હીની ટીમે આપેલ 68 રનનો લક્ષ્યાંક સર કર્યો છે.

મેચ આઇ.એસ.બિંદ્રા સ્ટેડિયમમાં રમાઇ હતી. બંન્ને ટીમે વચ્ચેની આ બીજી મેચ હતી, પહેલી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સની ટીમે કિંગ્સ ઇલેવન પંજાબને માત આપી હતી. આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે દિલ્હીને માત આપી છે. ડેરડેવિલ્સની ટીમ આ સિઝનમાં કુલ 7 મેચો રમી છે, જેમાંથી તે માત્ર 2 જ મેચ જીતી શકી છે.
- કિંગ્સ ઇલેવન પંજાબે 7.5 ઓવરમાં 0 વિકેટ ગુમાવી 68 રન બનાવી લીધા છે.
- કિંગ્સ ઇલેવન પંજાબના માર્ટિન(50) અને હાશિમ અમલા(16) નોટ આઉટ.
- માર્ટિન ગુપ્તિલની અર્ધસદી સાથે જ પંજાબની ટીમનો વિજય
- દિલ્હી ડેરડેવિલ્સે પંજાબની ટીમને આપ્યો 68 રનનો લક્ષ્યાંક.
- દિલ્હી ડેરડેવિલ્સની ટીમે 17.1 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 67 રન બનાવ્યા.
- અમિત મિશ્રા(4) નોટ આઉટ.
- કિંગ્સ ઇલેવન પંજાબ ટીમ તરફથી સૌથી વધુ 4 વિકેટ સંદીપ શર્માએ લીધી.
- દિલ્હીની 10મી વિકેટમાં આઉટ થયા નદીમ(0), આ વિકેટ મોહિત શર્માએ લીધી.
- નવમી વિકેટ પડી મોહમ્મદ શમી(2)ના રૂપમાં, આ વિકેટ વરુણે લીધી.
- દિલ્હીની આઠમી વિકેટ પડી રાબડા(11)ના રૂપમાં, આ વિકેટ સંદીપ શર્માએ લીધી.
- દિલ્હી ડેરડેવિલ્સની 7મી વિકેટ પડી એન્ડરસન(18)ના રૂપમાં, આ વિકેટ વરુણે લીધી.
- ક્રિસ મોરિસ(2)ના રૂપમાં દિલ્હીની છઠ્ઠી વિકેટ પડી, આ વિકેટ પણ અક્ષક પટેલે લીધી.
- દિલ્હીની પાંચમી વિકેટ પડી રિષભ(3)ના રૂપમાં, ગ્લેન મેક્સવેલે રિષભને સ્ટંપ આઉટ કર્યા.
- કરુણ નાયર(11)ના આઉટ થવાની સાથે દિલ્હીની ચોથી વિકેટ ગઇ, આ વિકેટ અક્ષર પટેલે લીધી.
- દિલ્હીને ત્રીજો ફટકો શ્રેયસ ઐયર(6)ના રૂપમાં પડ્યો, આ વિકેટ પણ સંદીપ શર્માએ લીધી.
- દિલ્હી ડેરડેવિલ્સની બીજી વિકેટ. સંજુ સેમસન(5) પણ આઉટ.
- મેચમાં સંદીપ શર્માની બીજી વિકેટ.
- દિલ્હીની પહેલી વિકેટ સેમ બિલિંગ્સ(0)ના રૂપમાં પડી. આ વિકેટ સંદીપ શર્માએ લીધી.
- કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી ડેરડેવિલ્સની ટીમ કરશે બેટિંગ.
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
