KXIP vs GL: ગુજરાત લાયન્સે પંજાબને 6 વિકેટથી હરાવ્યું
આઇપીએલ 2017ની 47મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને ગુજરાત લાયન્સ વચ્ચે રમાઇ હતી.
આઇપીએલ 10 ની 47મી મેચ આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને ગુજરાત લાયન્સ વચ્ચે મોહાલીના આઇ.એસ.બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઇ હતી. આઇપીએલની રેસમાંથી બહાર થઇ ચૂકેલ ગુજરાત લાયન્સની ટીમ આ સિરીઝમાં વાપસી કરવાની ભરપૂર કોશિશ કરશે.

- ગુજરાત લાયન્સે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 192 રન બનાવ્યા છે.
- રવિન્દ્ર જાડેજા(7) અને દિનેશ કાર્તિક(35) નોટ આઉટ.
- ગુજરાની ચોથી વિકેટ એરોન ફિંચ(2)ના રૂપમાં પડી, આ વિકેટ પણ સંદીપ શર્માએ લીધી.
- ગુજરાતની ત્રીજી વિકેટ સુરેશ રૈના(39)ના રૂપમાં પડી, આ વિકેટ સંદીપ શર્માએ લીધી.
- ગુજરાત લાયન્સની બીજી વિકેટ ઇશાન કિશન(29)ના રૂપમાં પડી, આ વિકેટ નટરાજને લીધી.
- ગુજરાતને પહેલો ફટકો, ડ્વેન સ્મિથ 74 રન બનાવી આઉટ, ગ્લેન મેક્સવેલે આ વિકેટ લીધી.
- ગુજરાત લાયન્સે 5.4 ઓવરમાં 55 રન બનાવી લીધા છે. સારી વાત એ છે કે હજી સુધી તેણે એક પણ વિકેટ નથી ગુમાવી.
- ગુજરાત લાયન્સે 5 ઓવરમાં 49 રન બનાવી એક સારી શરૂઆત કરી છે.
- ગુજરાત લાયન્સે 4.5 ઓવરમાં 45 રન ફટકાર્યા છે. જીતવા માટે ગુજરાત લાયન્સને 190 રનની જરૂર છે.
- ગુજરાત લાયન્સે 3 ઓવરમાં 23 રન ફટકાર્યા છે.
- 1.5 ઓવરમાં ગુજરાત લાયન્સે 16 રન કર્યા છે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વગર.
- કિંગ્સ ઇલેવન પંજાબના 189 સ્કોરને પાર કરવા ગુજરાત લાયન્સ ઉતર્યું મેદાનમાં.
- તો બીજી તરફ હાશિમ અમલાએ આઇપીએલ 10ની આ સીરીઝમાં બીજી વખત શાનદાર સદી ફટકારી છે.
- આ સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા છે.
- કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 123 રન બનાવ્યા છે.
- કિંગ્સ ઇલેવન પંજાબના હાશિમ અમલા(61) અને શૉન માર્શ(56) ક્રિઝ પર છે.
- હાશિમ અમલાએ અર્ધ-સદી પૂરી કરી, ટીમનો સ્કોર 100ની પાર
- પંજાબની ટીમને પહેલો ફટકો માર્ટિન(2)ના રૂપમાં પડ્યો, આ વિકેટ પ્રદીપે લીધી.
- ગુજરાત લાયન્સની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
