IND vs SL : એશિયા કપમાં સુપર 4 માં ભારતનો બીજો મુકાબલો શ્રીલંકા સામે, ટીમ ઇન્ડિયા માટે કરો યા મરો વાળી મેચ
પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમને એશિયા કપમાં કાયમ રહેવા માટે દરેક મુકાબલો કરો યા મરો નો હશે. એક હાર તેને ફાઇનલની રેસમાથી બહાર કરી શકે છે. સાત બાર ની વિજેતા ટીમ જ્યારે મંગળવારે સુપર ફોર મુકાબલામાં શ્રીલંકા સામે ઉતરશ
પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમને એશિયા કપમાં કાયમ રહેવા માટે દરેક મુકાબલો કરો યા મરો નો હશે. એક હાર તેને ફાઇનલની રેસમાથી બહાર કરી શકે છે. સાત બાર ની વિજેતા ટીમ જ્યારે મંગળવારે સુપર ફોર મુકાબલામાં શ્રીલંકા સામે ઉતરશે. તેને તેના બોલરો પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનુ ઉમીદ હશે. હવે તેના માટે ટૂર્નામેન્ટમાં કાયમ રહેવા માટે વધુ પ્રયોગની કરવાની તક પણ નથી રહી.

ઇજાગ્રસ્ત રવિંદ્ર જાડેજા, હર્ષલ પટેલ, અને જસપ્રીત બુમરાહની ગેર હાજરીમાં ભઆરત પાસે બોલરોને રમાડવાની વધુ વિકલ્પ પણ નથી રહ્યા. ભારત પાસે જે બોલર છે તેમા સતત કમી જોવા મળે છે. ખાસ કરીને યુજવેન્દ્ર ચહલ અત્યારે ચિંતાઓની કારણ હશે. પાકિસ્તાન વિરુધ રવિવારે પાંચ બોલરો સાથે રમવુ પણ ભારતને રાસ ના આવ્યુ.તેને વધારે એક ફાસ્ટ બોલરની કમી અનુભાવી હતી. ખાસ કરીને ભૂવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા સામે અસફળ થયા બાદ છઠા બોલરની કમીનો અનુભવ થયો હતો.
શરૂઆતના મુકાબલામાં હારનો સામનો કર્યા બાદ શ્રીલંકાએ બાંગ્લાદેશ અને અફગાનિસ્તાન રસાકસી ભરેલા મુકાબલામાં બાદ તે ફોર્મમાં આવી ગઇ છે. ત્રીજા નંબરના બેસ્ટમેન્ ચરિત આસલંફાને છોડીને શ્રીલંકાના બેસ્ટમેન પ્રભાવ પાડવામાં સફળ રહ્યા છે. બાંગ્લાદેશ વિરુધ કેપ્ટન દસુન શનાકા અને કુસાલ મેડિસ અને અફગાનિસ્તાન વિરુદ્ધ ધનુષ્ક ગુણતિલકે અને ભાનુકા રાજપક્ષે પ્રભાવી રમત રમી હતી.
કોચ ક્રિસ સિલ્વારવડની ટીમ હવે રાહતનો શ્વાસ લેશે હવે તે કોઇ પણ પરિસ્થિતિમાં જીત મેળવી શકે છે. આ જ કારણ છે ભારતને શ્રીલંકા સામે સતર્ક રહેવું પડશે. શનાકાએ અફગાનિસ્તાન વિરુદ્ધ સારુ પ્રદર્શન કર્યા બાદ ડ્રેસિંગ રૂમમાં ખુશીનો માહોલ જામી ગયો હતો. તેને લાગે છે. ટીમ તરીકે તે કોઇ પણ લક્ષ્યનો પીછો કરી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
