India vs England T20 : એકતરફી મુકાબલામાં ભારતની શાનદાર જીત, ઈનિંગ પર 4-1થી કબ્જો કર્યો
India vs England T20 : ભારતે પાંચમા T-20 મુકાબલામાં 150 રનથી શાનદાર જીત મેળવી છે. આ ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા. ભારત માટે આ જીતનો હીરો અભિષેક શર્મા રહ્યો.
અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગની મદદથી ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 97 રન જ બનાવી શકી અને 11માં ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ.

પહેલી ઈનિંગમાં ભારત માટે બેટિંગ કરતા સંજુ સેમસને પહેલી જ બોલ પર સિક્સર મારીને જોરદાર શરૂઆત અપાવી.. જો કે તે 16 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ અભિષેક શર્મા અને તિલક વર્માએ ટીમની જવાબદારી સંભાળી. બંનેએ બીજી વિકેટ માટે 43 બોલમાં 115 રનની શાનદાર ભાગીદારી કરી.
તિલક વર્મા 24 રન બનાવીને આઉટ થયા બાદ પણ અભિષેક શર્માની આક્રમક બેટિંગ ચાલુ રહી. તેણે માત્ર 54 બોલમાં 135 રન ફટકાર્યા, જેમાં 7 ચોગ્ગા અને 13 છગ્ગા સામેલ હતા.
આ સિવાય સૂર્યકુમાર યાદવે 2, શિવમ દુબેએ 30, હાર્દિક પંડ્યાએ 9 અને રિંકુ સિંહે 9 રન બનાવ્યા. અક્ષર પટેલે 15 રનની ઈનિંગ રમી. રવિ બિષ્ણોઈ અને મોહમ્મદ શમી કોઈ પણ રન ન બનાવી શક્યા.
ઈંગ્લેન્ડ માટે બ્રાયડન કાર્સે 3, માર્ક વુડે 2, જ્યારે જોફ્રા આર્ચર, ઓવર્ટન અને આદિલ રશીદે 1-1 વિકેટ ઝડપી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
