બેંગ્લુરુ ટેસ્ટઃ ઑસ્ટ્રેલિયાને મળી 48 રનની લીડ, જાડેજા સૌથી સફળ બોલર
મેટ રેનશૉ અને શૉન માર્શના દમદાર પરફોમન્સને કારણે બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઑસ્ટ્રેલિયા 6 વિકેટ સાથે 237 રન બનાવવામાં સફળ રહ્યું.
આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચ નો બીજો દિવસ હતો.

મુખ્ય અંશ
- મેટ રેનશૉ અને શૉન માર્શના દમદાર પરફોમન્સને કારણે બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઑસ્ટ્રેલિયા 6 વિકેટ સાથે 237 રન બનાવવામાં સફળ રહ્યું.
- પહેલી ઇનિંગના આધારે ઑસ્ટ્રેલિયાએ ભારત પર 48 રનની લીડ મેળવી છે.
- આજની મેચના હીરો હતા માર્શ, તેમણે વેડ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 57 રન બનાવ્યા અને ટીમના સ્કોરને 220 સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો.
- આ જ સ્કોર પર ઉમેશ યાદવે તેમને કરુણ નાયરના હાથે કેચ પકડાવી પવેલિયન પાછા મોકલી આપ્યા હતા.
- માર્શે 197 બોલમાં ચાર ચોક્કા ફટકાર્યા હતા.
- મેથ્યુ વેડ(25) અને મિશેલ સ્ટાર્ક(14) નોટ આઉટ રહ્યાં.
- ઑસ્ટ્રેલિયાની ટીમે 6 વિકેટ ગુમાવી, જેમાંથી 3 વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી.
- આ સિવાય અશ્વિન, ઉમેશ અને ઇશાંત શર્માએ એક-એક વિકેટ લીધી.
- ભારતીય ટીમ માટે પહેલી ઇનિંગમાં લોકેશ રાહુલ(90) પછી કરણ નાયરે(26) સૌથી વધુ ફાળો આપ્યો.
- ચાર મેચોની આ શ્રૃંખલામાં ઑસ્ટ્રેલિયા 1-0થી આગળ છે.
More From
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ







Click it and Unblock the Notifications
