IND vs SL T20 Series: શિડ્યૂઅલ, ટીવી ટેલિકાસ્ટ & લાઈવ સ્ટ્રીમિંગ ટાઈમિંગ, હેડ ટૂ હેડ રેકોર્ડ
IND vs SL T20 Series: શિડ્યૂઅલ, ટીવી ટેલિકાસ્ટ & લાઈવ સ્ટ્રીમિંગ ટાઈમિંગ, હેડ ટૂ હેડ રેકોર્ડ
બેંગ્લોરઃ વેસ્ટ ઈન્ડિઝ સામે જબરદસ્તી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ હવે શ્રીલંકન ક્રિકેટર્સ સામે મેદાન-એ-જંગ માટે તૈયાર થઈ ગયા છે. ભારતની 2020માં પહેલી ટી20 સિરીઝ શ્રીલંકા સામે રમાશે. સિરઝ શરૂ થાય તે પહેલા જ ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ પણ છે, ટીમની ધડકન પેસર (ફાસ્ટ બોલર) જસપ્રિત બુમરાહની ટીમમાં વાપસી થઈ ચૂકી છે જેઓ ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે રિકવરીમાં હતા. ઈજાના કારણે વિન્ડિઝ સામેની સિરીઝ ગુમાવ્યા બાદ ઓપનર શિખર ધવનની પણ ટીમમાં વાપસી થઈ ચૂકી છે. અહીં વન ઈન્ડિયામાં ગુજરાતી તમને જણાવશે આ સિરીઝનું શિડ્યૂઅલ, ટેલિકાસ્ટ ટાઈમિંગ, સ્ક્વૉડ ડિટેલ્સ વગેરે...

શિડ્યૂઅલ
- January 5: India vs Sri Lanka, 1st T20I, Guwahati.
- January 7: India vs Sri Lanka, 2nd T20I, Indore.
- January 9: India vs Sri Lanka, 3rd T20I, Pune.

T20 સિરીઝ માટે ભારતની સ્ક્વૉડ
વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, શારદુલ ઠાકુર, મનિષ પાંડે, વૉશિંગ્ટન સુંદર, સંજુ સેમસન.

હેડ ટૂ હેડ રેકોર્ડ
અત્યાર સુધીમાં ભારત અને શ્રીલંકા ટીમ ટી20માં 16 વખત આમને-સામને ટકરાઈ છે. જેમાંથી ભારતીય ટીમ 11 વખત મેચ જીતી છે અને લંકન પ્લેયર્સ 5 મેચ જીત્યા છે. શ્રીલંકા સામે ભારતીય ટીમની જીતની ટકાવારી 68.75% છે.

લાઈવ મેચ ક્યાં જોવી?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકશો. 7 વાગ્યે મેચ શરૂ થશે. હોટ સ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો અને MyKhel પર લાઈવ અપડેટ મેળવી શકશો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
