IND vs SL : સિક્સર કિંગ રોહિત શર્મા, શ્રીલંકા સામે મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો
IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલા પહેલા વન ડે મુકાબલામાં રોહિત શર્માએ શાનદાર શરૂઆત અપાવી. રોહિત શર્માએ આ મુકાબલામાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યો.
પ્રથમ વનડે મેચમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી. ઘણા શાનદાર શોટ્સ સાથે મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન સિવાય એક કેપ્ટન તરીકે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન પણ બની રહ્યો છે.
આ મેચ પહેલા કેપ્ટન તરીકે તેના નામે 231 સિક્સર હતી. તેણે મેચમાં ત્રણ છગ્ગા ફટકાર્યા અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઈયોન મોર્ગન (233)ને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ છગ્ગા મારનાર કેપ્ટન બન્યો.
રોહિત શર્મા 8 મહિના પછી વનડે મેચ રમ્યો. આ મેચ પહેલા રોહિત શર્મા નવેમ્બર 2023માં વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમ્યો હતો. આ પછી તે આ ફોર્મેટનો ભાગ નહોતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ તેની કેપ્ટનશિપમાં બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીત્યો. રોહિત શર્માએ 8 મહિના બાદ ODIમાં શાનદાર વાપસી કરી છે. શ્રીલંકા સામેની આ મેચમાં તેણે 58 રનની ઇનિંગ રમી, જેમાં 7 ફોર અને 3 સિક્સ સામેલ હતી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
