IND vs PAK : વિરાટ કોહલીનો મોટો ધમાકો, 14 હજાર રન પુરા કરી સચિનનો રેકોર્ડ તોડ્યો
IND vs PAK : ભારતીય ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 14,000 ODI રન પુરા કરીને નવો ઈતિહાસ રચ્યો છે. તે આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર માત્ર ત્રીજો બેટ્સમેન બની ગયો છે.
વિરાટ કોહલીએ 14 હજાર રન પુરા કરવા સાથે સાચિન તેન્ડુલકર અને કુમાર સંગાકારા સાથે સામેલ થવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.

વિરાટ કોહલીએ માત્ર 287 ઈનિંગ્સમાં 14,000 રન પૂરા કરી તેન્ડુલકરનો 350 ઈનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ કોહલીએ ODI ઈતિહાસમાં સૌથી ઝડપથી 14,000 રન બનાવનાર બેટ્સમેન બન્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગ્રુપ Aના આ મહત્વપૂર્ણ મુકાબલામાં વિરાટ કોહલીએ 242 રનના લક્ષ્યનો પીછો કરતા 13મી ઓવર દરમિયાન હરિસ રૌફની બોલ પર શાનદાર બાઉન્ડ્રી લગાવીને કોહલીએ આ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી.
મુકાબલાની વાત કરીએ તો હાલની સ્થિતીએ મુકાબલો ભારતના હાથમાં છે. ભારતે 24 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 124 રન બનાવી લીધા છે અને જીત માટે 26 ઓવરમાં માત્ર 118 રનની જરૂર છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
