IND Vs PAK : મેચમાં કેમેરામેન ક્યાં દેશના હોય છે? જાણો કોણ અને કેવી રીતે કરે છે લાઈવ મેચનું કવરેજ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો રોમાંચક મુકાબલો જોવા મળ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મેચ તમે ઘરે બેઠા ટીવી પર લાઈવ જુઓ છો. જો કે તમે મેચ તો જુઓ છો પણ એ જાણો છો કે તેને લાઈવ તમારા સુધી કોણ પહોંચાડે છે?
ઈન્ટરનેશનલ મેચ હોય કે કોઈપણ ઘરેલુ ટુનાર્મેન્ટ, કેમેરામેન મેચને દરેક એંગલથી શૂટ કરે છે અને આપણે ટીવી પર સરળતાથી જોઈ શકીએ છીએ. ડ્રેસિંગ રૂમથી લઈને ક્રિકેટની પીચ સુધીની દરેક વસ્તુ ટીવી પર જોવા મળે છે.

હવે સવાલ એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોય બંને દેશોમાં એક જ સમાન લાઈવ ટેલિકાસ્ટ થાય છે ત્યારે મેચનું શૂટિંગ કરી રહેલા કેમેરામેન ભારત કે પાકિસ્તાન ક્યાંના હોય છે?
આ સવાલનો જવાબ આપતા જણાવી દઈએ કે, જ્યારે પણ મેચ થાય છે, ત્યારે શ્રેણીનું આયોજન એક યા બીજા ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. ક્યારેક ICC દ્વારા તો ક્યારેક IPL દ્વારા મેચોનું આયોજન કરવામાં આવે છે.
જણાવી દઈએ કે, આ બોર્ડ કોઈપણ એક પ્રોડક્શન હાઉસને રેકોર્ડિંગ માટે ટેન્ડર આપે છે. આ પછી તે તેને શૂટ કરે છે અને તે ફૂટેજ ચેનલોને મોકલે છે. આ પછી કોઈ ભારતીય ચેનલ મેચ બતાવવા માંગે છે, તેણે બોર્ડ સાથે કરાર કરવા પડે છે. ત્યારબાદ તેને મેચના અધિકારો મળે છે.
આવી સ્થિતિમાં જો ભારત પાકિસ્તાનની ચેનલ પર પાકિસ્તાનની મેચ બતાવવા માંગે તો તેણે બોર્ડનો સંપર્ક કરવો પડે છે અને તેની ચેનલે બોર્ડ સાથે કરાર કરવો પડે છે. આ પછી તેને અધિકારો મળે અને તે મેચ બતાવી શકે છે.
આ સિવાય ગ્રાફિક્સની સિસ્ટમ અલગ છે અને ગ્રાફિક્સનો કોન્ટ્રાક્ટ પણ અલગ હોય છે. ઘણી ચેનલો તેમની ચેનલની ભાષાના આધારે અથવા ગ્રાફિક્સ ડિઝાઇનના આધારે ગ્રાફિક્સ બતાવે છે. આ સ્થિતિમાં તે રોવ ફૂટેજ પર ગ્રાફિક્સ લગાવીને મેચ ટેલિકાસ્ટ કરે છે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
