Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs NZ 2nd T20: ન્યુઝિલેન્ડની સામે ભારતે જીત્યો ટોસ, પ્રથમ બોલિંગનો લીધો નિર્ણય

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ આજે રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ફાસ્ટ બોલર હર્ષલ પટેલે ટીમ ઈન્ડિયા માટે ટી20માં ડેબ્ય

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ આજે રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ફાસ્ટ બોલર હર્ષલ પટેલે ટીમ ઈન્ડિયા માટે ટી20માં ડેબ્યુ કર્યું છે. ટીમ ઈન્ડિયા હાલમાં શ્રેણીમાં 1-0થી આગળ છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આજની મેચ જીતીને શ્રેણી પર કબજો કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ કિવી ટીમ આ મેચ જીતીને શ્રેણી બરોબરી કરવા માંગશે.

Cricket

બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, આર અશ્વિન, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન: માર્ટિન ગુપ્ટિલ, ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેફર્ટ, જેમ્સ નીશમ, મિશેલ સેંટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, એડમ મિલ્ને.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X