IND VS NZ : વનડે બાદ હવે ટી20 માં દમ દેખાડવા ભારત તૈયાર, પૃથ્વી શોની ટીમમા એન્ટ્રી
India vs NewZealand 1st T20 પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના શહેર રાંચીમાં ભારતીય ટીમ ન્યુઝિલેન્ડ સામે ટી20 સિરિઝની પ્રથમ મચ રમશે.
India vs NewZealand 1st T20: ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ટી20 સીરીઝની પહેલી મેચ આજે રાંચીમાં રમાશે. શુક્રવારે 27 ફેબ્રુઆરી રમાશે. આ સીરીઝમાં ફરી એક વાર સિનિયર ખેલાડી ફરી એક વાર નજર નહી આવે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને આ સીરીઝમાં આરામ આપવામા આવ્યો છે. હાર્દિક પંડ્યા અને યુવા ટીમ સાથે ન્યુઝિલેન્ડ પછાડવા માટે તૈયાર છે.

ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે 3 મેચોની સીરીજ પહેલા ટી-20 મેચ શુક્રવારે 27 જાન્યુઆરીએ રમાશે. રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ સાંજે 7 વાગે મુકાબલો શરુ થશે. મેચની લાઇવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટર્વક પર જોઇ શકો છો. આ સિવાય મેચની ફ્રીમાં લાઇવ ટેલિકાસ્ટ આપ ડીડી સ્પોર્ટ્સ પર જોઇ શકો છો. જ્યારે મેચની લાઇવ સ્ટ્રીમિંગ ડિજ્ની હોટ્સ્ટાર પર જોઇ શકાય છે.
ભારતીય ટીમનો રિકોર્ડ ગયા વર્ષે ટી20 મા જોરદાર રહ્યો છે. તે એક પણ મેચ સીરિઝ પોતાના ઘરે નથી હારી બીજા દાશમા જઇને પમ ટીમે પોતાના દમ દેખાડ્યો છે. આ વર્ષે શરુઆતમાં બારતે શ્રીલકાને હરાવી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમે ન્યુઝિલેન્ડમાં જઇને સીરીઝ પર કબ્જો કર્યો હતો. એવામાં ટીમનો પ્રયત્ન રેકોર્ડ આગળ કાયમ રાખવાનો રહેશે.
ભાતરની ટીમાં પૃથ્વી શોને મળી શકે છે જગ્યા. મેચ પહેલા ઋતુરાજ ગાયકવાડ સીરીઝ શરુ થવા પહેલા ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ઋતુરાજ રિહેબ માટે બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેટમી પહોચી ચૂક્યા છે. એવામાં પૃથ્વી શૉને તેની જગ્યા ઓપનિગ તક આપવામાં આવી શકે છે. લાંબા સમય બાદ પૃથ્વી શોની ભારતીય ટીમ ટી20 ટીમાં જગ્યા આપવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
