IND vs AUS, World Cup 2023: ઓસ્ટ્રેલિયા ટોસ જીત્યો, પ્રથમ બટિંગ કરવાનો લીધો નિર્ણય
IND vs AUS, World Cup 2023: આજે ભારત અને એસ્ટ્રેલિયા પોતાની પહેલી વિશ્વ કપની મેચ રમી રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
વનડે વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને જીત સાથે વર્લ્ડ કપની શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.

વર્લ્ડકપમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાની ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે, પરંતુ તાજેતરમાં જ ભારતે ઓસ્ટ્રેલિયાને વનડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું.
વર્લ્ડ કપમાં બંને ટીમોના રેકોર્ડની વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 12 મેચ રમાઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયા આઠ વખત જીત્યું છે. આવા સમયે, ભારતીય ટીમ માત્ર ચાર મેચ જીતી શકી છે. આવી સ્થિતિમાં આ બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.
વર્લ્ડ કપની વાત કરીએ, તો ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત સામે વધુ મેચ જીતી છે. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 ODI મેચ રમાઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ આઠ મેચ જીતી છે. જ્યારે ભારત માત્ર ચાર મેચ જીત્યું છે.
જીત સાથે શરૂઆત કરવાનો પ્રયાસ - ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો જીત સાથે વર્લ્ડ કપની સફર શરૂ કરવાનો પ્રયાસ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
